વધુને વધુ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જોડાઈ રહ્યા છે. આ યોજના થકી ધરતીપુત્રોને આર્થિક સહાયતા મળી છે અને સાથે જ ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ મજબૂત બની છે.
સરકાર દ્વારા પીએમ કિસાન યોજના માટે જરૂરી એવા e-KYC માટેની પ્રક્રિયા સરળ અને વધુ ઝડપી બનાવવા માટે ફેસ-રેકગ્નિશન ટેક્નોલોજી સાથેની મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
@RaghavjiPatel અદ્ભુત કાર્ય મુકેશભાઈ રાઠોડ ગ્રામ સેવક, બામરોલી, તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ઘરે ઘરે જઈ ગરીબ લાભાર્થીઓ સરકાર ની યોજના થી વંચિત ના રહે એના માટે ખુબ ઉત્સાહ થી કાર્ય કરી રહ્યા છે. એમના સમર્પિત કાર્ય ને વંદન.
કમાલપુર (સાતુન) તા. 21-05-2022 બપોરથી વોલ્ટેજ હાઈ - લો થાય છે. ઘરે પંખા પણ ચાલુ થતા નથી. આટલી 45 ડિગ્રી ગરમીમાં 6000 ની વસ્તી ત્રાહિમામ પોકારી રહી છે. આ બાબતે ugvc રાધનપુર ne જાણ કરેલ ધ્યાન નાં આપતા મહેસાણા ડિવિઝન માં પણ જાણ કરેલ છતાં હજુ કઈ થયું નથી. @KanuDesai180@CMOGuj 1/2
આજરોજ તમામ મહેસૂલી અધિકારી/કર્મચારી દ્વારા ફરજ પર કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે. સાંસદશ્રી મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરીએ છીએ.
#SayNoToAbusiveLanguage#serviceWithDignity
विद्यां ददाति विनयं, विनयाद् याति पात्रताम्।
विद्या विनय देती है, विनय से पात्रता आती है.
આજરોજ તમામ મહેસૂલી અધિકારી/કર્મચારી દ્વારા ફરજ પર કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે. સાંસદશ્રી મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરીએ છીએ.
#SayNoToAbusiveLanguage#serviceWithDignity
@mkanejiya@trajendrabjp સચિવાલય મા, GPSC મા, નાયબ TDO, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વગેરે ની seniority અને પ્રમોશન ની કામગીરી થઈ જાય અને જ્યારે અગાઉ ના નાયબ મામલતદાર ની બાકી રહે ત્યારે દુઃખ થાય છે.. જે ઝડપ થી થાય એવી વી. છે.