અરવિંદ કેજરીવાલ જી એ આજે ભારતના દરેક નાગરિકને ગર્વ થાય એવી માંગણી કેન્દ્ર સરકાર પાસે કરી છે !
ભારતીય રુપિયાની ચલણી નોટો પર એક બાજુ ગાંધીજી અને બિજી બાજુ શ્રી લક્ષ્મી માતાની અને શ્રી ગણપતિ બાપાની તસવીર છાપવી જોઈએ.
-શ્રી @ArvindKejriwal
સરકારી કર્મચારી મહામંડળ- મોરચાના આગેવાનોએ કેમેરા સમક્ષ પડતર માંગણી ઉકેલવાની ઐતિહાસિક જાહેરાત કરી તેના 'વધામણા' આ રીતે થઈ રહ્યા છે. જૂના સચિવાલયમા મહામંડળની ઓફિસ અને સેન્ટ્રલ વિસ્ટામા પણ વિરોધનુ ગાન,નાચ ખાસ તમારા માટે...
આજ દિવાળી કાલ દિવાળી
ભાજપ તારી છેલ્લી દિવાળી..
@hdraval93