ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ને વિનંતી છે કે, શિક્ષકોની આ માંગણી એ વ્યાજબી માંગણી જણાય છે તેનો તાત્કાલિક સ્વિકાર કરી અમલ કરવામાં આવે. રાજ્યના શિક્ષકોએ ઉપવાસ પર ઉતરવું પડે તે સૌના માટે શરમજનક છે.
#4200Gujarat#4200gradepay#4200GujaratTeachers
#4200Gujarat
ખૂબ મોટી અપેક્ષા હતી સાહેબ.!! ઠગારી નીવડી. પારકી આશ સદા નીરાશ. આપણી લડાઈ આપણે જાતે જ લડવી પડશે.લાગી પડો હવે નવા ઉત્સાહ સાથે લડાઈ ચાલુ રાખીએ.4200 ગ્રેડ પે મળશે જ.અધિકાર છે આપણો.