ગુજરાત માં તમામ યુવાનો ને નોકરી મળે અને જેમને મળી ગઈ છે તેમનાં પ્રશ્નો નું નિરાકરણ આવે અને જીવનમાં સફળતા આપવે.સરકાર દ્વારા4200 ગ્રેડપે અંગે નો પ્રશ્ન છે તેમાં હજારો શિક્ષક મિત્રોનું સંકટ દૂર કરે તે અભ્યર્થના સાથે ગણેશ ચતુર્થી નિમિત્તે શુભેચ્છાઓ.
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય