એક જ સવાલ ક્યારે આવશે ટેટ ૨ વિદ્યાસહાયક ભરતી?
વર્ષ ગયા વાયદા ગયા છતાં આવી નથી ભરતી!
ગુજરાત નો પાયાનો ભાવિ શિક્ષક છે લાચાર!
યુવાન થનગનાટ કરતા ભાવિ શિક્ષક ને ક્યારે મળશે નોકરી?
૨૦૧૯ ગયું ૨૦૨૦ એ ગયું ૨૦૨૧ માં તો કરો ભરતી?
એક જ સવાલ ક્યારે આવશે ૬ થી ૮ ભરતી?
#tet_2વિદ્યાસહાયક