ગુજરાત સરકાર ફિક્સ પગારના કર્મચારીઓને એટલા પણ એકલા કે નબળા ન સમજે. અહીં દરેક એક કર્મચારીમાં એટલી તાકાત છે કે તે એકલો 1,000 મત સરકારના વિરોધમાં કરાવી શકે છે.
**ફિક્સ પગાર કર્મચારીઓની તાકાતને ઓછી ન આંકો. હવે ફિક્સ પગાર પ્રથા બંધ કરો અને કર્મચારીઓને ન્યાય આપો!**
પણ ગુજરાત ના કર્મચારી ને તો 5 વર્ષ સુધી ગીરમેટીયા મજૂર ની જેમ એક જ પગાર માં કામ કરવાનો છે ને @Bhupendrapbjp@sanghaviharsh@KanuDesai180 નિષ્ફળ નાણામંત્રીશ્રી એમને ક્યાં મોઘવારી ને આ બધું નડે છે એમને ઈશ્વરીય મદદ થી અનાજ રાશન મળે છે શરમ કરો સત્તાધીશો #GenZ_Against_Fixpay_Gujarat
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓના કેસમાં વહેલી સુનાવણી અને ઝડપી ન્યાય મળે તે માટે એડવોકેટ ઓન રેકોર્ડ શ્રી પ્રશાંત ભૂષણજીને વ્યક્તિગત ક્ષમતાએ ઈમેઇલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આશા છે કે આ દિશામાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.
#RemoveFixPayGujarat#GenZ_Against_Fixpay_Gujarat
સરકાર દિવાળી મા કાયમી કર્મચારી ને મોંઘવારી લાગે તો 3% DA વધારે કરે ફિક્સ પે વાળા ને મોંઘવારી નહીં લાગે એટલે નહીં વધારે કર્યો આમ કેમ કામ સમાન પગાર અલગ અલગ???