@CMOGuj ફિક્સ કર્મચારીઓની હેપ્પી દિવાળી થાય એવો કંઈક નિર્ણય કરો સાહેબ..કાયમી કર્મચારી ના DA વધારે કરીયો તો ફીકસ પે વાળા ને મોંઘવારી નહીં નડતી???
ખાલી શુભેચ્છાઓથી દિવાળી હેપી નથી થતી..🧐
મોંઘવારી તારો બધા પર માર છે
ફિકસ પગાર કર્મચારીઓ કેવા લાચાર છે
જગાડું છું ઉંઘતી સરકારને રોજ અહિયાં
ધ્યાન નથી દેતાં ખબર નહિ ક્યાં જન્મનો ખાર છે
25 વર્ષ થઈ ગયાં આ લાચાર પ્રથાના
હવે તો જાગો હજુ કેટલી વાર છે.
કાયમી કર્મચારીને વધે છ છ મહિને ભથ્થું
@BJP4India@PMOIndia