કોરોના નો ફાયદો ઉઠાવી ને એગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે રમત રમતા આ સરકાર ને જરા પણ શરમ ના આવી પારુલ અને આર.કે યુનિવર્સિટી જેવી પૈસા નો વ્યાપાર કરનારી કોલેજો ને પરમીશન આપી પૈસા ની તિઝોરી ઓ ભરવાની શરૂઆત ?!... #कृषि_निजीकरण_रोको@rcfalduofficial@vijayrupanibjp
કેન્દ્ર સરકાર નું કહેવું છે કે ચીન બિયારણ મારફતે વાયરસ ફેલાવી રહ્યો છે.તેથી આપણા રાજ્યના અગ્ર સચિવશ્રી એ કહ્યુ કે ખેડુતો બિયારણ સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટી માંથી જ ખરીદવાનો આગ્રહ રાખે. તો અગ્ર સચિવ ને નિવેદન છે કે કૃષીમા ખાનગીકરણ શા માટે ??@CMOGuj@PMOIndia#कृषि_निजीकरण_रोको
જો માત્ર વિદ્યાર્થીઓ નાં ડિજિટલ આંદોલન થી પહેલી હરોળ ની નેતાગીરી સુધી પડઘા પડતા હોય તો વિચારો જ્યારે આખો કૃષિ પરિવાર આ લડાઈ માં સક્રિયતાથી ભાગ લેશે તો ખાનગી કૃષિ યુનવર્સિટીને મંજૂરી આપતો પરિપત્ર સરકારે રદ કરવો જ પડશે. જરૂર છે આપણા સાથ ની, આપણા સહયોગ ની, જીત.
#कृषि_निजीकरण_रोको
छात्र-छात्राएं परेशान हैं, रोज़ाना अनेको लोगों की जान जा रही है, लाखों लोग संक्रमित हो रहे हैं, स्वास्थ्य सुविधाएं ध्वस्त हो चुकी हैं, रेल सेवाएं बन्द है लेकिन इसी बीच @VCofficeBHU को प्रवेश परीक्षा करवाने की जल्दी है। @bhupro फैसला तुरंत वापस लीजिये।
#NoBHUEntranceInCovid