ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat#fixpay
ગુજરાતમાં રહેલ ફિક્સ પ્રથા નાબુદ કરી અને કર્મચારીઓનું થતું શોષણ અટકાવો બધાં જ રાજ્યો માં જો ફિક્સ નો સમયગાળો ખુબ ટૂંકો છે જ્યારે ગુજરાતમાં કર્મચારીઓ નું શોષણ થઈ રહ્યું છે આ ફિક્સ પે નાબૂદ થાય
#removefixpaygujrat