🤡જ્યાં પોસ્ટિંગ મળી ગઈ હોય ત્યાં સંતોષ માણવો એ સમજદારનો સ્વભાવ છે,પણ બે તળાવમાં એકસાથે માછલી પકડવાની કોશિશ એ તો અનુભવી મૂર્ખતાનો સુવર્ણ તાજ છે!
☝️બે વર્ષથી ક્રમિક ભરતી કરવા માટે થઈને ઘણી રાહ જોઈ છતાંપણ આવા મૂર્ખ કે જેમને ઓલરેડી મધ્ય ગુજરાતના બોર્ડર પરના જિલ્લામાં લઈ લીધું છતાંપણ કોઈના કહ્યામાં આવીને કચ્છ જિલ્લામાં ફરી જિલ્લા પસંદગી કરીને કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારમાં અંધારું ફેલાવી રહ્યા છો....અગણિત પ્રયત્નો અને મહેનત કરીને આટલી મસ્ત મોટી અને ક્રમિક ભરતી આવી તો એમની ઈજ્જતથી કદર કરતા શીખવું જોઈએ.
🥹માણસને જરૂરિયાત કરતા વધારે મળી જાય ત્યારે એ ભૂલી જાય છે કે આ મળવા માટે કેટલી કુર્બાની આપવી પડી છે.
📌રિપીટેશન કરતા ઉમેદવારોને એટલું જ કહીએ કે મોટી ભરતી આવી એટલે તમને બે બે સીટો માટે ચાન્સ મળ્યા નહીં તો આજે સાકાર થયેલું સ્વપ્ન એ સ્વપ્ન જ રહી જતું અને એ જ દિવસો કે જે આપ રોજિંદા જીવનમાં કરો છો એ જ હોત...
અમુક અંતરિયાળ જિલ્લામાં જવું જ નહોતું તો સામાન્ય માં ઓર્ડર જ ના લેવાય બિરાદર...
બાકી end Time એ તમારી બુદ્ધિ શક્તિનો ઉદય થાય અને પછી કોઈ અદેખાઈ કરનાર કહે કે કે દાહોદ કરતા કચ્છ સારું તો....આગળ સમજી લેવું કે કોઈના કહ્યા મુજબ કરવા કરતા એક વખત કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પરિવાર વિશે તો વિચાર કરવો જોઈએ...
☝️સીટ બગાડવા પગલું ભરનારે એક વખત વિચારવું હતું કે જો 2750 વિદ્યા સહાયક ભરતી જ આવી હોત તો હાલત શું થઈ હોત!???
ખોટું લાગે તો માફી ચાહીએ છીએ પરંતુ જે છે એ વાત કહી છે.✍️🙏🏻👍
BJP शासित दुसरे राज्यों में शिक्षक की permenent भर्ती करते हैं,
पर #गुजरात राज्य में सिर्फ 11 month के लिए contract based पर ज्ञानसहायक शिक्षक भर्ती करते हैं !🥲
दोगली नीति नहीं चलेगी❌@Bhupendrapbjp@CMOGuj@narendramodi#GJ_WANT_GOV_TEACHERS
"One Nation, One Education"