#ગુજરાત પોલીસના હક માટે જેલમાં ગયેલ નિલમબહેન તો આજે નહીં તો કાલે જેલમાંથી બહાર આવી જ જશે
પણ, નિલમબહેનને કોઈ મદદ નહીં કરી શકનાર પોલીસ પરિવાર કાયમ માટે ખોઈ બેસસે પોતાનું આત્મસન્માન, સ્વમાન અને ગૌરવ
JAY HIND
#ગઈકાલ તા. ૨૩/૦૩/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય શહીદ દિવસે શાંતિપૂર્ણ અને સત્યાગ્રહથી આમરણાંત ઉપવાસ પર બેસેલ નિલભબેનને જેલમાં પૂરી લોકશાહીએ અંતિમ શ્ર્વાસ લીધો
ૐ શાંતિઃ
😭😭😭😭
@NilamMakwana28 ધન્ય છે મારાં ગુજરાત ની એક ઈમાનદાર પોલીસ બેટી ને જેઓ પોતાના માટે અને બીજા પણ પોલીસ મિત્રો માટે ન્યાય મેળવવા આગળ આવી છે,તેઓની મનોકામના પૂર્ણ થશે તેવા ભાવ થી
તેઓને અમો પરિવાર વતી હસમુખભાઈ પટેલ લાખ લાખ આર્શીવાદ પાઠવું છું
પોલીસ ગ્રેડપે કમિટી દ્વારા આપેલ સમય ઉપરાંત ૫ મહિના થયા છતાંય સરકારે અમોને આજસુધી જવાબ આપેલ નથી. જેથી હું જ્યાં સુધી ગ્રેડપે નો ન્યાય નહિ આપે ત્યાં સુધી ઉપવાસ પર રહીશ.મને અત્યારે ગાંધીનગર એચ. ક્યુમાં લઇ ગયેલ છે.જ્યાં સુધી હું મારા મોઢેથી ના કહું ત્યાં સુધી મારો ઉપવાસ ચાલુ સમજવો.
@NilamMakwana28 પોલીસ ગ્રેડ પે માટે રચવામાં આવેલ કમિટીએ હજુ સુધી સરકારને રીપોર્ટ કેમ રજુ નથી કર્યો?
કમિટીના સભ્યો સરકારના કહ્યા માં નથી કે જાણી જોઇને સરકાર રીપોર્ટ માંગતી નથી??
આજે નીલમબેન જેવી સાચી અને અડગ મહીલાને ગેરકાયદેસર અટકાય કરેલ છે
હંમેશા નાના કર્મચારીઓનું શોષણ થાય છે
વિદ્યાર્થીઓ એક વાત યાદ ��ાખજો, કોઈ તમારો હક છીનવાની કોશિષ કરે તો એક થઈને એને તાકાત બતાવજો કે આ #વિદ્યાર્થીઓ એક થઈ જાય તો સરકાર પણ પાડી શકે છે.
લડશો તો જીતશો
મહેનત કરશો તો સફળ થશો
#LRD
#TET_TAT
#GSSSB
#GPSSB
#GPSC
#SRPF
#GSRTC
હવે વિદ્યાર્થીઓ નો સમાજ બનશે.
બધા સમાજ પોતાની વાત મનાવવા માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે પણ દેશનો પાયો એવા યુવાનોની વાત કોઈ સમાજ સાંભળતો નથી.
ક્યાં સુધી બધા સામે હાથ ફેલાવીશું?
હવે બતાવીશું વિદ્યાર્થીઓની તાકાત.
એકતા હશે તો બધું જ થશે.
#LRD#TET_TAT#GSSSB#GPSC#SRPF#GSRTC
આજ રોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી માં વિદ્યાસહાયકની ભરતી માં જગ્યા વધારવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી .
👉19000ની ઘટ સામે સરકારે માત્ર 3300ની જાહેરાત કરી છે.
#Vidhyasahayak#વિદ્યાસહાયક_જગ્યામાં_વધારો
હવે વિદ્યાર્થીઓ નો સમાજ બનશે.
બધા સમાજ પોતાની વાત મનાવવા માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે પણ દેશનો પાયો એવા યુવાનોની વાત કોઈ સમાજ સાંભળતો નથી.
ક્યાં સુધી બધા સા��ે હાથ ફેલાવીશું?
હવે બતાવીશું વિદ્યાર્થીઓની તાકાત.
એકતા હશે તો બધું જ થશે.
#LRD
#TET_TAT
#GSSSB
#GPSC
#SRPF
#GSRTC