પેલા દરેક વિદ્યાર્થીઓ કોઈપણ વિદ્યાર્થીની omr જોઈ શકતા હતા,જેથી ઘણી ગેરરીતિઓ સામે આવવાની શક્યતાઓ હતી,તેથી હવે omr માટે જે તે વિદ્યાર્થીની જન્મ તારીખ ફરજીયાત કરવામાં આવી.
#ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો
@brijeshmeja1 @GujPRHDept@CMOGuj@CRPaatil
આ પરીક્ષા નો મુખ્ય ઉદ્દેશ્ય શુ હતો?
અભ્યાસક્રમ ની બહાર નું પેપર કાઢીને બેરોજગારી નો આંકડો છુપાવવા મા��ે UPSC જેટલું ઊંચું લેવલ પેપર નું લઈ જવું?તથા અન્ય ગેરહાજર રહેલા ઉમેદવારો ની OMR સામે આવી તેને જોતા કહેવાય કે #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો @brijeshmeja1 @Bhupendrapbjp @Gopal_Italia
બેંગલોર ની યુનિવર્સિટી આ રીતે ડિગ્રી આપે જ છે ભલે ૪ સરકારી કૃષિ યુનિવર્સિટી હોય પરંતુ તે ભારત લેવલ સુધી વિસ્તાર હોય છે, BSC Agri Horticulture આ ડિગ્રી મળી રહે છે BRS ની ડિગ્રી મેળવવી આસન નથી @brijeshmeja1 @Vivekdoza@BJP4Gujarat@CMOGuj@Bhupendrapbjp@AheerBS@rabariveer21
@brijeshmeja1 સાહેબ હવે તમે ઉચ્ચ ડીગ્રી વાળાઓને વિપુલ પ્રમાણમાં તકો છે અને ડિપ્લોમાને સીમિત તકો છે એવું કહીને AAE મા ડિપ્લોમાને તક આપી રહ્યા છો. તો Bsc વાળાઓ ને વિપુલ પ્રમાણમાં તકો છે જ્યારે BRS અને કૃષિ ડિપ્લોમાને એક માત્ર તક ગ્રામસેવક માંજ છે એવું સત્ય કેમ સમજી શકતા નથી???
ગ્રામસેવકમા BRSને દબાવવા સાયન્સ +મેનેજમેન્ટ+ઇજનેરની ડિગ્રીઓ ઉમેરતી સ્વઘોષિત રા��્ટ્રવાદી સરકારે બેકારી ઘટાડવા અ.મ.ઇ.ની ભરતીમા "A Candidate Shall Possess A Diploma In Engineering" અર્થાત માત્ર ડિપ્લોમાને જ નોકરી આપવા જાહેર કર્યુ છે. ગુજરાતના શાસકોનુ માનસિક સ્તર જોઇ શરમ આવે છે (૧)
સાંભળો સરકાર!
Bsc ની લીટી લાંબી કરવા માટે BRS ની લીટી ટુંકી ના કરાય સાહેબ! સંવેદનશીલ સરકાર અમારી ઢગલાબંધ રજુઆતો હોવા છતાં વિદ્યાર્થીઓની સંવેદનાઓને કેમ સમજી શકતી નથી? એક ને રોજગારી આપવા માટે બીજા ની રોજગારી ઉપર તરાપ મારવી એ તો કેવો ન્યાય? ઠરાવ રદ કરી અમને ન્યાય આપો!
@brijeshmeja1
#BRS ગ્રામ સેવક ની ભરતી માં થયેલ brs નાં વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયો હતો. એ માટે બ્રિજેશ મિર્ઝા સાહેબ ને આવેદન આપી રજુવાત કરવામાં આવી. તમને આપડી માગણી અને લાગણી નું ધ્યાન રાખીશું એવું કીધું છે. @chiragpranami9 @AvadhChaudhari @VijayTh80923013 @rabariveer21@pvaidikofficial
#BRS_અને_કૃષિ_ડિપ્લોમાઓ_સાથે_અન્યાય સાહેબ ઉંચી ડિગ્રીઓને તક આપવાના બહાના હેઠળ માત્ર એક તક મેળવી રહેલા વિદ્યાર્થીઓની રોજગારીના હક પર તરાપ ન લાગે એના પર વિશેષ ધ્યાન ��પવા વિનંતી,હજારો પરિવારોની આશા ઉપર પાણી ફરી જશે..