@sanghaviharsh ગુજરાત ને ઉર્જામય રાખવામાં મદદરૂપ GETCO માં JE ઇલેક્ટ્રિકલ ની ખાલી રહેલી જગ્યાઓને ભરીને @narendramodiજી ના સપનાને પૂરું કરશો. લાયક ઉમેદવારો ઓલરેડી ઉપલબ્ધ છે, મેરિટ લિસ્ટ તૈયાર છે. @KanuDesai180@CMOGuj
જેટકો માં જુનિયર ઇજનેર ની 88 ખાલી પડેલી જગ્યાઓ ની સામે ફક્ત 56 ભર્યા છે, ઉપરાંત પ્રમોશન થી બીજી 39 જગ્યાઓ ખાલી થઈ છે, આમ 60+ ખાલી જગ્યાઓ ભરવા અને સ્ટાફ સેટઅપ મંજુર કરી ને વહેલી તકે ભરતી કરવા મા આવે તેવી નમ્ર વિનંતી. 🙏
#GETCO_4thList@KanuDesai180@Bhupendrapbjp@gpzadafia
જેટકો માં જુનિયર ઇજનેર ની 88 ખાલી પડેલી જગ્યાઓ ની સામે ફક્ત 56 ભર્યા છે, ઉપરાંત પ્રમોશન થી બીજી 39 જગ્યાઓ ખાલી થઈ છે, આમ 60+ ખાલી જગ્યાઓ ભરવા અને સ્ટાફ સેટઅપ મંજુર કરી ને વહેલી તકે ભરતી કરવા મા આવે તેવી નમ્ર વિનંતી. 🙏
#GETCO_4thList@KanuDesai180@gpzadafia@GuvnlOfficial