#2800Police_SRPF_Districtwise હવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ.#JusticeForSrp@CMOGuj
એસ આર પી ને સ્થાયી કરો પોલીસ નો ગ્રેડ પે 2800 કરો અમારો હક અમને આપો . સતત ખડે પગે ઉભી રહેતી પોલીસ દિવસ હોય કે રાત શિયાળો ઉનાળો ચોમાસુ ગમે તે સિઝન હોય છતાં કોઈ પરવા કર્યા વગર પોતાની ફરજ અદા કરે છે. પોલીસ ની નોકરી માં કોઈ ટાઈમ નક્કી નથી #2800Police_SRPF_Districtwise
#2800Police_SRPF_Districtwise ગુજરાત સરકાર કોરોના મહામારી સામે ઝઝૂમી રહયુ છે અને સવાલ સરકાર ની તિજોરીઓનો છે ત્યારે સરકાર ને આ મુદો ધ્યાન મા લેવો જોઈએ કેSRPના જવાનો જીલ્લા વાઇઝ સ્થાઇ કરવાની માંગણી કરી રહ્યા છે એમા પણ સરકાર ને 130 કરોડનો ફાયદો જ છે..
@vijayrupanibjp
#2800Police_SRPF_Districtwise#2800Police_SRPF_Districtwise હવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ
#2800Police_SRPF_Districtwise સાહેબ SRP પોલીસ નો જ એક ભાગ છે, અને ડયુટી પણ એક સાથે જ કરે છે, SRP ની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRP ની બદલી બંધ થાય તો જવાનો પોતાના પરિવાર સાથે રહી શકે.
#2800Police_SRPF_Districtwise
એસ.આર.પી. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરવી જોઈયે @vijayrupanibjp
એસ.આર.પી. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી #જવાનો_ની_વેદના દૂર કરવી જોઈએ. @vijayrupanibjp#Justice4SRPF
#Justice4SRPF સાહેબ પરિવાર થી વધારે પૈસા નથી હોતા SRP ના જવાનો ને T.A. D.A. ભલે બંધ થય જાય પરંતુ ખાલી ૩-૩ મહિના ની બદલી બંધ કરી ને સ્થાયી કરે તે અમારા માટે બહુ છે અમો ૨૪x૭ કલાક ગુજરાત માં ગમે તેવી પરિસ્થિતિ થી લડવા તૈયાર છીએ, પરંતુ અમે ઘર ની પરિસ્થિતિ થી નથી લડી શકતા.