ये बहन चार दिनों से अनशन कर रही है गांधीनगर में OPS के लिए।में गांधीनगर, अहमदाबाद, मेहसाणा के कार्मिकों से निवेदन करता हु आप उनके हालचाल पूछते रहे।पूरा गुजरात आपको सपोर्ट कर रहा हे बहन।हमे आप पर गर्व हे।
#WeWantOPS#NPS_QUIT_INDIA
જેટલા confidance થી તમે કર્મચારીઓને ભ્રષ્ટાચારી કહ્યા છે એટલા જ confidance થી માફી માંગો. અને ઓફીસ માં થી ઓર્ડર આપ્યા વગર ઍક દિવસ માટે કર્મચારી ની જગ્યા એ આવી જનતા ને જવાબ આપો ખબર પડશે. અને તમે જે 22 વર્ષ કર્મચારી કાળ દરમ્યાન કરેલ હોય એ અત્યારના કર્મચારી ના પણ કરતા હોય.
@Gopal_Italia સમાન કામ સમાન વેતન
જુ.ક્લાર્ક ગ્રેડ પે
મહેસુલ/સચિવાલય તથા અન્ય ડીપાર્ટમેન્ટ
બધાને પ્રથમ ઉચ્ચતર પગારધોરણનો ગ્રેડ પે ૧૯૦૦ થી ૪૪૦૦ મળે એ માટે AAPનું શુ કહેવું છે?
જો કરી શકો એમ હોય, તો તમે પાસ