ગુજરાત માં આવેલા વાવાઝોડા ની અસર થી થતું પાઉલ્ટ્રી ઉદ્યોગ ને નુકસાન....
મદદક્યારે
મારી માનનીય મુખ્યમંત્રીશ્રી @vijayrupanibjp ને અરજ છે કે તાત્કાલિક ધોરણે પોલ્ટ્રી ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજ આપે. અને આ ડૂબતા ઉદ્યોગ ને બચાવા માં મદદ કરે. @CMOGuj@Nitinbhai_Patel@collectorgirsom
@GSTV_NEWS@CollectorRjt@ASPJETPUR
@SP_RajkotRural
જેતપુર સ્થાનિક તંત્ર દ્વારા દુકાનો કેમ બંધ કરાવાય છે? જ્યારે સરકાર તો કહે છે કે લોકડાઉન જેવું કંઈ નથી. આવા નીતિ અને મત ફેર કેમ.....
જેતપુર સિટી માં આજ રોજ સવારે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા દુકાનો અને માર્કેટ બંધ કરવામાં આવી.
पोल्ट्री किसानो की ज्वलनशील समस्या "चूजे की उच्चदर व सेल्फ फार्मिंग विलुप्ति" पर Dr OP Choudhari @Dept_of_AHDकी अध्यक्षता में कल GOI, PFBWF, उद्योग अगवाओ के बीच एजेंडा "पोल्ट्री किसान बीजदर व उ.लागत" वीडियो मंत्रणा हुई।
@girirajsinghbjp@atul1chaturvedi@PMOIndia@drsanjeevbalyan
કોરોના ના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અમે ગુજરાતવાસીઓ ને ખાસ અનુરોધ કરીએ છીએ કે તમારા રોજિંદા ખાનપાન માં પોલ્ટ્રી પ્રોડક્ટ્સ (ચિકન -ઈંડા) નો ઉપયોગ વધારી નાખો જેથી કોરોના ના સંક્રમણ રોકવા માટે શરીર ને પર્યાપ્ત ઈમ્યૂનિટી મળે અને કોરોના સામે લડાઈ જીતી શકાય
@co_guj@pfbwfindia
With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect.
पोल्ट्री उद्योग लाखो किशानो को रोजी रोटी देता है लाखो व्यपारी इस उद्योग पर जीवननिर्वाह करते है मक्का और सोया का उत्पाद का ७०%
खरीदार भारतीय पोल्ट्री उद्योग है पर ऐसे भेदभाव वाली नीति के कारन हर बार पोल्ट्री उद्योग अरबो रूपये नुकसान करती है इसका जिम्मेदार कौन ?
@Manekagandhibjp