કોરોના સમયે @GulabsinhRajput અને આરોગ્ય કર્મીઓની મહેનતે આપણા વાવ - થરાદ વિસ્તારમાં કેટલાંય લોકોનાં જીવ બચાવ્યાતા.. કદાચ સરકાર ન માને તો જે વ્યક્તિનો જીવ બચાવ્યો છે.. એ પણ આ આંદોલનમાં જોડાય.. એમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપો..@Dinesha64192780
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં NRG ફાઉન્ડેશન દ્વારા ભોપાલ, મધ્ય પ્રદેશ ખાતે આયોજિત ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ. https://t.co/xs4XjuVQKz
અમે પહેલાં જ કહેતા હતા કે ભાજપ સરકાર લોકો માટે કે કર્મચારીઓ માટે નહીં ! માત્ર ભાજપના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિ માટે છે ! આજે આ કર્મચારીઓનો વારો આવ્યો છે અને બધા સાથ નહીં આપે તો કાલે તમારો વારો આવશે ! જાગો અને બીજા દસને જગાડો!
https://t.co/CxWdGM8nMl