#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
ભૂખ્યા બેરોજગાર નો જઠરાગ્નિ જાગશે ત્યારે ક્રાંતિનો ઉદય થશે અને રાજા ને ખ્યાલ આવશે પ્રજા તેની ગુલામ નથી......
હક માગવો લોકશાહી નો સાર્થ છે તમે નોકરી નો આપી શકો તો તમને રાજ કરવાનો શું અધિકાર છે.......
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
કોરોના થી ડરતો નથી સાહેબ કેમ કે હુ પહેલા થી જ બેરોજગારી નામની બિમારી થી પીડાઉ છુ.
પણ હવે બેરોજગાર બનવાનો વારો તમારો ના આવે ધ્યાન રાખજો
#SocialMedia પર વધુ એક ટ્રેંડ શરૂ થયો
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી થઈ રહ્યું છે ટ્રેડિંગ. રાજ્ય સરકારમાં પેન્ડિગ ભરતી પ્રક્રિયા ને લઈને #unlock 1 થી અત્યાર સુધી 4 વાર અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યા..
પણ શું સમસ્યા નું સમાધાન થશે ?
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
કોરોના થી ડરતો નથી સાહેબ કેમ કે હુ પહેલા થી જ બેરોજગારી નામની બિમારી થી પીડાઉ છુ.
પણ હવે બેરોજગાર બનવાનો વારો તમારો ના આવે ધ્યાન રાખજો
We cannot accept that yuvrajsinh, who taught thousands of youth to fight for their rights, stopped fighting because of five to ten disgruntled people. Brother now it's time to show the strength of the youth that today's educated youth is beyond racism. @YAJadeja#Wewithyuvrajsinh
#Wewithyuvrajsinh
સિંહની આંખ ત્યારે જ ભીની થાય😭 જ્��ારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે લડે છે બીજાને માટે અને એ જ બીજા જ્યારે એના સિદ્ધાંતો અને એની કાર્યનિષ્ઠાને જાણતા હોવા છતાંય બીજા પર વિશ્વાસ મૂકીને એના પર સવાલ કરે ત્યારે ,દુઃખ પહોંચે.જેની કોઈ દવા નથી
@YAJadejaદિલ થી તમારી સાથે💖
ગુજરાત ના વિદ્યાર્થીઓ એટલું સમજી જાઓ કે જે આગેવાનો તમને ગેરમાર્ગે દોરે છે તેમને સરકારી નોકરી નથી લેવાની. એમને તો તમારી બેરોજગારીમાં પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય દેખાય છે.
હવે તમે તો બધા શિક્ષિત છો જાતે થોડું વિચારો અને માનસિક ગુલામીમાંથી બહાર આવો.
#બેરોજગાર