કહેવાતી #વૈકલ્પીક_વ્યવસ્થા આજે ઘર કરી ગઈ છે.
વૈકલ્પીક વ્યવસ્થા ને કાયમી કરી નાખવામાં આવી છે.
ઉમેદવારો ને ઉલ્લુ બનાવીને આ યોજના લાવવામાં આવી હતી કે અમે કાયમી ભરતી નહિ કરીએ ત્યાં સુધી જ્ઞાન સહાયક થી શિક્ષક વ્યવસ્થા વૈકલ્પીક રીતે શરૂ રાખીશું...
દર વર્ષના મે ને જૂન મહિનામાં તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે છે આવું ખુદ #શિક્ષણમંત્રી કહેતા હતા...
તો જવાબ આપો ને છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા શિક્ષકોની #કાયમી_ભરતી કરી ??
#ડબલ_ઢોલકી
#ડબલ_સ્ટાન્ડર્ડ
#દોગ્લીનીતિ
#કથની_કરની માં જેનાં જમીન આસમાન નો ફર્ક...
#જ્ઞાન_સહાયક_રદ_કરો
#કાયમી_શિક્ષકોની_ભરતી_કરો
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
@kuberdindor@EduMinOfIndia@narendramodi@Bhupendrapbjp
દશ હજાર થી વધુ જગ્યાઓ ખાલી હોવા છતા અગાઉ પૂર્વ શિક્ષણ મંત્રી એ જાહેર કરેલ 2700 #વિદ્યાસહાયક ની જ ભરતી કરશે તો અત્યાર ના મંત્રી શ્રી જે જગ્યાઓ ખાલી રહે છે તે #જ્ઞાન_સહાયક થી ભરી શિક્ષણ નું સ્તર હજુ નીચે લઇ જશે?
સરકારે #જ્ઞાન_સહાયક રદ કરી કાયમી ભરતી કરવી જોઈએ જેથી લાયક ઉમેદવારો ને એમનો હક મળી રહે
@narendramodi@CMOGuj@kuberdindor@CRPaatil@sanghaviharsh
#જ્ઞાન_સહાયક_રદ_કરો
આવા અનેક પ્રકારના ચેડાં ગુજરાત ના શિક્ષણ માં થઇ રહ્યા છે અને ધીમે ધીમે ગુજરાત પતન તરફ જઈ રહ્યો છે. આને રોકવા માટે હાલ માં એક જ ઉપાય છે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરો અને શિક્ષણ ની સમસ્યાઓ નું નિરાકરણ લાવો.@Bhupendrapbjp@kuberdindor@narendramodi@prafulpbjp@YAJadeja
જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી
કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_ભરતી_માંગે_ગુજરાત
#જ્ઞાન_સહાયક_રદ_કરો
ટેટ,ટાટ ઉમેદવારોએ સાક્ષાત ભગવાન રણછોરાયજીને અરજી કરી કે શિક્ષકોની કાયમી ભરતી ગુજરાતમાં થાય, ઉમેદવારોને ન્યાય મળે અને લાખો બાળકોનું ભવિષ્ય અંધકારમય ના થાય તેવી પ્રાથના...
#કાયમી_ભરતી_કરો#જ્ઞાન_સહાયક_રદ_કરો#GUJ_WANT_GOV_TEACHERS