#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
1900GradePayGSRTC
સાહેબ વિકાસની વાતો કરતી સરકાર કહેછે કે કોઈ પણ કર્મચારીનું શોષણ અમારી સરકાર કરતી નથી .તો પછી એસ.ટીના વર્ગ ત્રણ ના કર્મચારીઓને ૧૯૯૫૦ ફિક્સ માં અને કાયમી થયેલા ને ૧૯૦૦-૫૨૦૦-૨૦૨૦૦ મુજબનો પગાર કેમ આ સરકાર આપતી નથી ?શું આ શોષણ નથી?આનો ન્યાય ક્યારે ?
@Nitinbhai_Patel
#ગુજરાત સરકાર દ્વારા ૭ માં પગાર પંચ માં GSRTC ના ડ્રાઈવર -કંડકટરોની સાથે હળાહળ
અન્યાય કરેલ છે. અમને શોષણ માંથી મુક્તિ અપાવો. ફિક્સમા 19950 અને 1900 ગ્રેડ
#1900greadpay_gsrtc
#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.@CRPaatil@PMOIndia@CMOGuj