એક જ પરીક્ષા, એક જ કામ, એક જ સમય અને એમાં ભળી જાય એક જ વેતન એટલે બિનસચિવાલય સેવાના તમામ ક્લાર્કનું એક સમાન વેતન. બધા ને પ્રથમ ઉચ્ચતર ૪૪૦૦ ગ્રેડ પે.
#binsachivalayclerk
બિનસચીવાલય ક્લાર્કની કોઈ ભલે ન લે દરકાર.
એક સમાન પ્રથમ ઉચ્ચતર ૪૪૦૦/- ક્યારેક તો આપશે આપણી ગુજરાત સરકાર.
સંખ્યાની નથી અમારી પાસે ભરમાર.
આ તો કુદરતી ન્યાયની છે તકરાર.
#binsachivalayclerk