#Panchayatclerk_4400@CMOGuj@Bhupendrapbjp સમાન ભરતી, સમાન તાલીમ અને પ્રથમ પગાર ધોરણ પણ સમાન છતાં બઠતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં અસમાનતા.. પંચાયત સેવાની સિનિયર ક્લાર્ક કેડરને નાયબ ચીટનીશ/નાયબ હિશાબનીશમાં અપગ્રેડ કરી, સમાનતા લાવવા વિનંતી. @PatilOffice@CRPaatil
મારે ગ્રેડ પે ૧૯૦૦ થી ૪૪૦૦ લેવા માટે બે પરીક્ષા પાસ કરવી પડે અને મારા મિત્રને ૧૯૦૦ થી ૪૪૦૦ માં બઢતી મળે ... આ કેવો નિયમ છે???
એક ને ૪૪૦૦ તો બીજા ને કેમ નહિ? સમાન કામ સમાન વેતન
GPay 2400-4400-4600
@ArvindKejriwal@Bhupendrapbjp@Gopal_Italia@CMOGuj @brijeshmeja1

તાલુકામા, જીલ્લા, વિકાસ કમિશ્નર ના કામ કર્યા, પંચાયત ના કામ કર્યા તો ગ્રામ વિકાસ ય કામ કર્યા, પંચાયત ની કામગીરી ઉપરાંત ચુંટણી, ડીઝાસ્ટર અને કાર્યક્રમ ના ય કામ કર્યા, તોય સરકારે અમારી માગણી પ્રત્યે આંખ આડા કાન કેમ કર્યા.#panchayatClerk_4400_GP@CMOGuj@ArvindKejriwal@PMOIndia
પંચાયત કારકુન ન્યાય ઝંખે છે.
પંચાયતી રાજનો પાયો અમે...
લોકશાહીનું શાહી અમે...
સંવેદનશીલ સરકારમાં અમારે અધિકાર માંગવા પડે કે મળી જાય !
#4400_grade_pay_panchayat#4400Panchayat