જો આટલી જલ્દી ભરતી નું કોકડું વાળવાની ઉતાવળ હોઈ તો છેલ્લા ત્રણ વર્ષ થી અટકેલી આશરે 38400 ભરતી પૂર્ણ કરી. બિન સચિવાલય ની તારીખ પણ જાહેર નથી કરી શકતા. તલાટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક.. ઉત્તાવળ આમાં પણ કરો.
#Boycott_PSI_New_Rules@Hasmukhpatelips@IPS_Association@dgpgujarat
આસપાસ #Corona કેસ વધતા કેટલાકની સ્વાર્થી, ઈર્ષ્યાળુ અને ઢોંગી માનસિકતા પણ છતી થઇ રહી છે. એને ખબર ના પડે આવું કરવું જોઈએ? એને ખબર ના પડે રિપોર્ટ આવે એમ હતો કે હતી તો પણ આમ કર્યું/ ના કર્યું?સહાનુભૂતિ તો બાજુ પર. Blame game નો શું અર્થ છે? કટોકટીમાં જ તમારી પરિપક્વતા દેખાય છે.
કોઈ ➕ કરે છે
કોઈ ➖ કરે છે
કોઈ ✖ કરે છે
કોઈ ➗ કરે છે
ફક્ત ભગવાન જ સમય
આવે ત્યારે = કરે છે
જીવન એટલું ઈમાનદારીથી
જીવો કે મોત ને
પણ પસ્તાવો થાય કે હું દગો
કોની હારે કરું છું... 🙏
શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથને પ્રથાના કે તમામ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ અને અડચણનું સુખદ નિરાકરણ આવી જાય, અટકી પડેલી તમામ ભરતીપ્રક્રિયા શરૂ થાય. અને આ પવિત્ર માસ દિશાહીન યુવાનો માટે દિશાસૂચક બની રહી.
✍યુયુત્સુ👏