@GPSC_OFFICIAL@nalinbupadhyay gpsc દ્વારા તા.૨૯-૦૧-૨૦૨૨ નાં રોજ adv.139 STATE TAX INSPECTOR નું પરિણામ જાહેર થયાં બાદ કોઈ પ્રકારની નિમણુંક પ્રક્રિયા આયોગ અને સરકાર દ્વારા હાથ ધરાઈ નથી. પરિણામનાં ૫ મહિના થઈ જશે. વહેલી તકે પ્રક્રિયા પૂરી કરવા વિનંતી.
@GPSC_OFFICIAL
The shortest distance is a straight line, but it may not be the fastest route, so if life gives you curves and bends it is actually accelerating you to your destination,See the surprising Demo. It’s called the Brachistochrone curve😊
If this is with celebrities like @FarOutAkhtar , I wonder how many protestors actually know what is CAA,how many students joined out of peer pressure/peer influence,how many joined in a way that's called mob mentality--doing something without conviction & knowledge of the thing.
@dipalnchaudhari એ વિષય સરકારનો છે તો નિર્ણય પણ સરકાર ને જ લેવા દો એ મુદ્દો માંગણી સ્વરૂપે ના દર્શાવી શકાય
બાકી જે કેડર ના નામ માં જ મહેસુલ હોઈ તેને ક્યાં વિભાગમાં રેહવું જોઈએ એના માટે તમારે કોઈ વિદ્વાન હોવાની જરૂર નથી માત્ર સત્ય સ્વીકારતા શીખવાની જરૂર છે
visited primary school of my tehsil to check quality,effective ness ,tranperancy,utility of MDM scheme and had discussion with the future of nation(childrens)@pkumarias@CollectorSRN @PrantDhrangdhra
After a two-day visit of the famous #WhiteDesert of #Kutch, today gave warm farewell to Vice President of India (@VPSecretariat) Shri Venkaiah Naidu Sir at the Air Force Station, Bhuj along with Hon'ble Chief Minister (@vijayrupanibjp) and other dignitaries.
હડતાલ ના સતત 8 મા દિવસે પણ રેવન્યુ તલાટી ની સરકાર પક્ષે નિષ્ઠાપૂર્વકની કામગીરી થી લોકોના કામ અગાઉ કરતા વધારે ઝડપી બન્યા.
શું હંમેશા આવા સંજોગોમાં સરકારપક્ષે રહેનાર રેવન્યુ તલાટી ના હિત ને અન્યાય થશે ??શું નિષ્ઠા,પ્રામાણિકતા કોઈના દબાણ થી દમ ઘૂંટશે.!?
@kaushikpatelbjp@pkumarias
મામલતદાર કચેરી મોડાસાના જન સેવા કેન્દ્ર,ઇ-ધરા કેન્દ્ર અને આધાર નોંધણી કેન્દ્ર એમ તમામ પ્રજાલક્ષી કેન્દ્રોમાં થઇ રહેલ કામગીરી અંગે મુલાકાત લીધી અરજદારો સાથે મુલાકાત કરી તેમનું કામ સમયસર અને નિયમિત રીતે થઈ રહ્યું તે અંગે જાણકારી મેળવી.
@pkumarias@CMOGuj@DdoArvalli@ModasaMam
#PublicInfo
મહેસુલી કર્મચારીની હડતાલ ચાલુ હોવા છતાં આમ જનતાને રાશનકાર્ડ, આવકના દાખલા તથા જન સેવા કેન્દ્રોમા મળતી સેવાઓમા મુશ્કેલી ન પડે ત��� માટે તામામ તાલુકા અને જિલ્લા મધ્યેના જન સેવા કેન્દ્રો કાર્યરત છે જેની સર્વેએ નોંધ લેવી.
@CMOGuj @vijayrupanibjp @pkumarias
@mangalsinhrajp4 @HarpalsinhS @VivekGadhvi43@ShriramJangid18 અમે એક જ નામથી લડાઈ લડીએ છીએ.. "મહેસુલ તલાટી" (btw અમારા કોઈ મ. તલાટીને ખોટું નહિ લાગે જ�� કોઈ માત્ર કારકુન બનીને વાત કરશે તો ! ) મારા મત મુજબ મેં અણછાજતું ટ્વીટ નથી કર્યુ.. થાય તો ચોક્કસ જણાવી શકો છો આપ વડીલ તરીકે...
@mangalsinhrajp4 @HarpalsinhS @VivekGadhvi43@ShriramJangid18@ARTAnand2 @MadhuGohil13 @HardikTogadiya @hardik1937 @Kaushal74219866 સત્ય સાંભળવુ પડ્યુ એટલે...😄ખોટું લાગ્યું હો તો વડીલ માફ કરજો... પણ સત્ય તો આ જ છે... અને રહી વાત ઓળખાની તો... જે એકાઉન્ટનું નામ છે.. એ જ અમારી ઓળખ છે. 😊 (અમે તો કોઈ "જાગૃત અરજદાર" ફક્ત એવા નામથી અરજી આવે તો પણ નિકાલ કરીએ છીએ...નામ નથી પૂછતાં)