• ઈ–ગવર્નન્સ, ઇફેક્ટિવ ગવર્નન્સને અનુસરતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે,
એક QR આધારિત ફીડબેક સિસ્ટમ, REVA – એટલે કે Revenue Voice and Assistance.
• મહેસૂલી કચેરીઓની સેવાઓ અંગે નાગરિકોને સીધા પ્રતિભાવો આપવાની ડિજિટલ વ્યવસ્થા એટલે REVA.
@MLASanjaysinh
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસૂલ-તલાટી સંવર્ગમાં નવી નિમણૂક મેળવેલા 2300થી વધુ યુવાઓને મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા; સાથે જ મહેસૂલ વિભાગની અભિનવ પહેલરૂપ વિવિધ સેવાઓના લોન્ચિંગ તેમજ નવી કચેરીઓના લોકાર્પણ કર્યા...
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ તલાટીઓને મહેસૂલ વિભાગની કરોડરજ્જૂ ગણાવી ‘જનસેવા એ જ પ્રભુસેવા’ ધ્યેયમંત્ર સાથે નાગરિકોને મદદરૂપ થવાની પ્રેરણા આપી...
ગ્રામજનોના પ્રશ્નો-સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિવારણ લાવી દેવાનું સેવા દાયિત્વ નિભાવવા નવનિયુક્ત તલાટીઓને મુખ્યમંત્રીશ્રીનું આહવાન...
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
ગાંધીનગર ટાઉનહોલ ખાતેથી રાજ્યના મહેસૂલ વહીવટી વિભાગમાં મહેસૂલી તલાટીઓ તરીકે જોડાઈ રહેલ મહેસૂલી તલાટી વર્ગ-3 સંવર્ગના 2,389 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા.
ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થાને વધુ સ્માર્ટ બનાવવા માટે iRCMS પોર્ટલ પર અરજદારો ઘરબેઠા જ રેવન્યુ કેસ દાખલ કરી શકે તે માટે ઇ-ફાઇલીંગ સુવિધા તેમજ નાગરિકોના પ્રતિભાવો સીધા મેળવવા QR Code આધારિત સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ REVA- Revenue Voice and Assistance લોન્ચ કરી.
આ ઉપરાંત, વડગામ અને સિદ્ધપુર ખાતે નવનિર્મિત અદ્યતન સબ રજીસ્ટ્રાર કચેરી, નવસારી ખાતે નિવાસી અધિક કલેક્ટર ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું. વધુમાં, જમીન વહીવટમાં ચોકસાઈ લાવવા માટે સર્વે ઓફ ઇન્ડિયા સાથે MoU પણ સંપન્ન થયા.
નિમણૂક મેળવનાર સૌ તેજસ્વી યુવાનો અને તેમના પરિવારજનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અવસર પર યુનિટી માર્ચના ભાગરૂપે બોટાદ જિલ્લામાં પદયાત્રાનું આગામી તા.૧૮/૧૧/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવેલ છે.
@CMOGuj@Rivaba4BJP@revenuegujarat@InfoBotadGoG
આજરૉજ હડદડ ગામે નાયબ મામલતદાર (દબાણ), સર્કલ ઓફિસર અને લેન્ડ રેકોર્ડનાં સર્વેયર ને સાથે રાખીને સરકારી પડતર સર્વે નં. ૧૪/પૈકી ૧ માં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને સરકારી સ્કૂલની માંગણી માટે સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવેલ છે. @Botad_Prant@Collectorbotad
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે, તે આ મુજબ છે :
6357373831/6357373841
Following the Ahmedabad plane crash incident, the Civil Hospital administration has issued two helpline numbers to contact for any patient-related information at the Ahmedabad Civil Hospital Trauma (Emergency) Centre : 6357373831/6357373841
ગરમીથી મેળવો રક્ષણ, તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવુ, શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો @CMOGuj@InfoGujarat@DDOBOTAD @Nimu_Bambhania @Collectorbotad
એક સમયે ખૂબ જ અસ્વચ્છ દેખાતી બોટાદની મધ્ય માંથી પસાર થતી નદીઓ હવે આવી સ્વચ્છ દેખાય છે. બોટાદ નગર પાલિકાના સ્વચ્છતા સેનાનીઓની આ મહેનત એળે ન જવા દઈએ. જાગૃત નાગરીક બનીએ. કચરો કચરા પેટીમાં જ નાખીએ.
@Collectorbotad@BhanubenMLA@CMOGuj @mahitibotad
📣🗳️ Calling all 18-19 dynamos! 🌟 Let's amplify our impact with #DeshKaForm. Fill Form-6, join the voter list, and let's sculpt a democracy that resonates with our dreams! 🚀
@CMOGuj@revenuegujarat@CEOGujarat @mahitibotad @BhanubenMLA