કીર્તિ તોરણના શહેરથી GSRTCની કેસરી-વાદળી બસ સુધી!
ઇતિહાસની ભવ્યતાથી લઈને આધુનિક સુવિધા સુધી જ્યાં આરામદાયક, સુરક્ષિત અને સમયસર મુસાફરીનો સમન્વય થાય છે, એ જ છે આપણી GSRTC.
બસ સ્ટેશન પર મુસાફરો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા, સતત ચાલતી સ્વચ્છતા અભિયાનની કામગીરી અને મદદરૂપ સ્ટાફ, આ બધું જ વડનગરથી ઉપડતી દરેક બસની સફરને વધુ સુગમ બનાવે છે.
ગામડાંઓથી લઈને મોટા શહેરોને જોડતી આ વ્યવસ્થા આજે પણ હજારો લોકો માટે વિશ્વાસનું માધ્યમ છે.
#GSRTC #DadaNiSawari
આજનો સ્પેશિયલ પડકાર! 🕵️♂️
વીડિયોમાં દેખાતી ઝલક પરથી શું તમે આ GSRTC બસ સ્ટેશનનું નામ બતાવી શકશો?
તમારા મિત્રોને પણ ટેગ કરો અને જુઓ કોણ આ કોયડો ઉકેલી શકે છે! 🎯
જવાબ આપવા માટે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે!
#GSRTC#DadaNiSawari
મુસાફરોના શબ્દોમાં જ સાંભળો GSRTC ની આધુનિક સુવિધાઓ અને સપોર્ટિવ સ્ટાફ વિશેનો તેમનો અનુભવ. સ્વચ્છ પરિસર, સરળ ડિજિટલ પેમેન્ટ, ડસ્ટબિન અને શૌચાલયની શ્રેષ્ઠ સુવિધા તથા સહયોગી સ્ટાફ – મહેસાણા બસ પોર્ટ ખાતે મુસાફરો માણી રહ્યા છે સુખદ મુસાફરીનો અનુભવ.
#GSRTC#DadaNiSawari
Let the innovation begin!
@RscPatan has successfully inaugurated the 5th Summer Science Camp on Coding & Electronics! 59 enthusiastic students (39 Male & 20 Female) are all set for an exciting journey into the world of coding and electronics! @narottamsahoo
@sanghaviharsh@Bhupendrapbjp ગુજરાત રાજ્યના સંવેદનશીલ મા. મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા એસ.ટી.નિગમના કર્મચારીઓ પ્રત્યે સદાય સંવેદનશીલતા ધરાવતા મા.વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાહેબ નો નિગમના કર્મચારીઓ વતી ખુબ આભાર.
મુકેશભાઈ બી. પટેલ
પ્રદેશ મહામંત્રી
ગુજરાત એસ.ટી.મજદુર મહાસંઘ
@sanghaviharsh@Bhupendrapbjp હું છેલ્લા 12 વર્ષ થી કંડકટર નોકરી કરું છું ત્યારે હવે 30 હજાર પગાર છે.. 10-20-30 વર્ષે એસ. ટી ના ડ્રાઈવર કંડકટર ને ઉચ્ચતર પગાર ધોરણ આપો.. સર... અને કંડકટર ને સિનિયર અને જુનિયર વચ્ચે પંચિંગ નિયમ હોવો જોઈએ..
@sanghaviharsh@Bhupendrapbjp હર્ષભાઈ સંઘવી સર આપનો ખુબ ખુબ આભાર🙏🙏.. આપે હરહંમેશ માટે Gsrtc નાં નાનાં કર્મચારીઓની દરેક સમસ્યાઓ નું નિરાકરણ ખૂબ ટૂંક સમયમાં અને સારી રીતે આપેલ છે🙏🙏.એવી જ રીતે અમને દરેક કર્મચારીઓ ને સરકારના ધારા ધોરણ મુજબ જે ઉચ્ચતર પગાર ધોરણ 10-20-30 નો લાભ મળે છે.એ અપાવો એવી આપને નમ્ર અપીલ
@sanghaviharsh@Bhupendrapbjp આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર.. એસ.ટી નિગમના કર્મચારીઓને સળગ નોકરીની ગણતરી અને ઊચતર પગાર ધોરણ 10.20.30 મળતું નથી તેનો પણ લાભ આપવા વિનંતી.. આભાર સહ.. 🙏
@sanghaviharsh@Bhupendrapbjp વાહ સાહેબ વાહ તમારા નિર્ણયો ખૂબ જ લાભ દાયક હોય છે સાહેબ પણ હજુ થોડા મુદ્દા ઓ છે
1. નિગમ ના કર્મચારી ને ગૂજરાત સરકાર માં સમાવેશ કરો.
2. ઉચ્ચત્તર પગાર ધોરણ ૧૦-૨૦-૩૦ લાગુ કરો
3. રાઉન્ડ ફિગર ભાડું કરો.
સાહેબ આ અમુક મુદ્દા ઓ છે સાહેબ આમાં થોડું ધ્યાન દોરવા વિનંતી સાહેબ
🙏🙏🙏
एक लड़की को छेड़ने की खबर को हिंदू मुसलमान में क्यों बदला जाता है
कुछ दिनों पहले अहमदाबाद के एक इलाके में एक मुस्लिम लड़की का बलात्कार 1 गैर मुस्लिम ने किया तो क्या किसी मुसलमान ने ऐसी हरकतें रोड पर की
एक पत्रकार होकर ये इंसान इस तरीके से आपस में भेदभाव करवाता है क्या यह गलत नहीं