૬/૧૦/૨૦૨૫ ના રોજ મેં એક આર્ટીકલ નંબર EG743554289IN સ્પીડ પોસ્ટથી મોકલેલું... જેની મને સ્વીકાર કરેલી પહોંચ મળી નથી. પોસ્ટ ઓફિસ ગયો તો એમણે ટ્વીટર પર ફરિયાદ કરવાનું કીધેલું... મારે સરકારી કામકાજમા આધાર પુરાવા માટે જરૂર હોઈ તેમની પહોંચ આપવા વિનંતી
@cpmggujarat
🔴શા માટે #GSRTC ના કર્મચારીઓ ને ધાક ધમકી આપવામાં આવે છે ?
🔴શું હકદાર કર્મચારી પોતાના હકની માંગણી કરે તે ગુનો છે ?
🔴કચ્છ અને અલગ અલગ જગ્યાએ થી ડિવિઝન ના મિત્રો મળ્યા હતા, રડતા રડતા તેમની વેદના ઠાલવી રહિયા હતા...
🔴યુનિયન દ્વારા ફિક્સ પગારદાર કર્મચારીઓના આંદોલનને બંધ કરાવવા માટે તેમની જોડે થી જબરજસ્તી થી ધમકીઓ આપીને સહીઓ કરાવીને આંદોલનને બંધ કરાવવા ના પ્રયાસો થઈ રહ્યા છે એમને સહી કરવા ફરજ પાડી રહિયા છે.
🔴નહિ કરો તો ડેપો બદલી કરી દેશું જેવી એવી ધાક ધમકી આપવામાં આવી રહી છે.
🤔શું આ જ કામ છે યુનયન નું ?
🔴જે વ્યવસ્થા તંત્રનો ભાગ છે એમને આ રીતે પ્રતાડિત કરવા કેટલા યોગ્ય ? ગુંડાગીરી ની પણ કઈક હદ હોઈ !
🏮🔴🙏એકવાત તો સ્પષ્ટ છે અમે પીડિત અને #હકદાર_કર્મચારીઓ સાથે છીએ,જો કોઈ પણ કર્મચારીની ગેરકાયદેસર બદલી થઈ કે નોકરીમાં કોઈ પણ જાણી જોઈને તકલીફ આપવામાં આવશે તો એમના વિરૂદ્ધ કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે અને ન્યાય માટે રસ્તે પણ ઉતરવું પડે તો ગુજરાતનો એક એક નાગરિક આ કર્મચારી સાથે એમના પરિવાર સાથે ઊભો રહશે.👍💪
🔴કર્મચારીઓ તો ખોળે બેસેલ યુનિયન નો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી રહિયા છે.🤔 ખરેખર યુનયન સત્તાધીશો એ પણ આત્મચિંતન કરવું પડશે કે તે પદની ગરિમા કેમ જાળવી નથી શકતા !?
🔴30% પગાર વધારો એ #એસ_ટી ફિક્સ પે ના કર્મચારીઓનો અધિકાર છે જે એમને મળવો જોઈએ.
@CMOGuj@narendramodi@PMOIndia@Chaitar_Vasava@AnantPatel1Mla@GenibenThakor@Gopal_Italia@gopimaniar@DixitGujarat@Janak_Sutariyaa@isudan_gadhvi@Jamawat3@KhavaHemat@ArvindKejriwal@RahulGandhi
🔴હું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(#GSRTC) ના તમામ #ફિક્સ_પે ના કર્મચારીઓની માંગણી સાથે સહમત છું.🙏
💪તમામ મોરચે લડાઈ લડવા હું એમની સાથે ખભે થી ખભો મિલાવીને અડીખમ યોદ્ધા બની સાથ આપીશ.
કેમ કે...
સેવામાં પ્રથમ એસ.ટી.
આફતમાં પ્રથમ એસ.ટી.
કાર્યક્રમમાં પ્રથમ એસ.ટી.
ચૂંટણીમાં પ્રથમ એસ.ટી.
મેળામાં પ્રથમ એસ.ટી.
જિલ્લામાં પ્રથમ એસ.ટી.
પરંતુ જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ લાભ મળે
તો સૌથી છેલ્લે એસ.ટી.....
🚍એસ ટી ના ફિક્સ પગાર કર્મચારીઓ સાથે હડહડતો અન્યાય થયો છે.
🚍એસ.ટી. નિગમના કર્મચારી ને શા માટે #પગાર_વધારા_માંથી_બાકાત રાખવામાં આવ્યા ? ❓❓
🔴🚍ગુજરાત એસ ટી ના હજારો કર્મચારી રાત દિવસ, ટાઢ તડકો હોય કે મહામારી ગુજરાત ની પ્રજા ની સેવા કરે છે એમને પણ ફિક્સ પગાર બીજા કર્મચારી ની જેમ 🏮26000 મળવો જ જોઈએ.
🚍🚎 ડેપો ના તમામ ફિક્સ કર્મચારીઓ દ્વારા એસટી ના ત્રણેય માન્ય યુનિયન ને ફિક્સ કર્મચારીઓ ના પગાર માં રાજ્ય સરકાર દ્વારા જે 30% વધારો આપવામાં આવ્યો છે એ નિગમના તમામ ફિક્સ કર્મચારીઓ ને પણ મળે એવી રજૂઆત અમે પણ કરીએ છીએ.
#fixpaygsrtc26000
@CMOGuj@Jamawat3@OfficialGsrtc@abpasmita@Bhupendrapbjp@CMOGuj@AmitShah@narendramodi@OfficialGsrtc@GSRTC_Gujarat@GmGsrtc@gsrtc2020@Chaitar_Vasava@isudan_gadhvi@AAPGujarat
@sanghaviharsh એસ ટી વાળાને તમે પગાર ધોરણ તો સુધારતા નથી.. એમની નોકરી અન્ય નોકરી કરતા ખૂબ કઠિન છે.. ગમે તે વાર તેહવાર મા તેમને રજા નથી હોતી. રાતે સૂવાની ખાવા પીવાની સુવિધા નથી મળતી. રોજના ૩૫૦ થી ૪૫૦ કિલોમીટર અંતર સફર કરે છે છતાં તમે એમના હિતનું વિચારતા નથી. એ પણ આ જ દેશના નાગરિક છે.
@sanghaviharsh GSRTC ના કર્મચારીઓ રાતદિવસ,ટાઢ,તડકો,વરસાદમાં ડ્યુટી કરીએ છીએ અને સેવા આપીએ છીએ
માનનીય શ્રી રાજ્ય સરકારના ફિક્સ કર્મચારીઓને 30 ટકાનો વધારો મળેલ છે તે GSRTC ફિક્સ કર્મચારી પણ વધારાનો લાભ આપો તેવી આપ શ્રી દરેક એસટીના ફિક્સ કર્મચારી ને વિનંતી છે🙏
Gujarat के State Transport के कच्चे कर्मचारियों की तनख़्वाह बहुत कम है। वो Protest कर रहे हैं।
मैं एलान करता हूँ AAP Govt बनने के 1 महीने के अंदर सभी मांगे मानी जाएंगी
सभी Conductor, Drivers हर यात्री से कहे कि वो झाड़ू को Vote देकर गुजरात में बदलाव लाएं
- श्री @ArvindKejriwal
#ગુજરાત માં દિવસે ને દિવસે લુખ્ખા તત્વો નું પ્રમાણ વધી રહ્યું છે
જે વ્યક્તિ અન્યાય સામે અવાજ ઉઠાવે છે નીડરતા થી સત્ય માટે લડે એની સાથે આવો હુમલો થવો એ ચિંતાનો વિષય છે,હુ આ હુમલા નો સખત વિરોધ કરું છું,હુમલા ખોરને કડકમાં કડક સજા થવી જોઈએ,હું #એડવોકેટ_બોઘરાની સાથે છું
@sanghaviharsh
@isudan_gadhvi સર આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાત પોલીસ ના ગ્રેડ પે નો મુદો આપે હાથ માં લીધો છે તેમ ( જી એસ આર ટી સી)નાં ડ્રાઈવર અને કંડકટરને અન્ય નિગમ કરતા ઓછું વેતન મળે છે અને અન્ય નિગમ માં ફીક્સ કમૅચારીઓને ૧૯૯૫૦ મડે છે અને અમને ૧૬૦૦૦ આપશ્રી સર
@ArvindKejriwal@Gopal_Italia
@JayveerRathod7@isudan_gadhvi@isudan_gadhvi સર આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાત પોલીસ ના ગ્રેડ પે નો મુદો આપે હાથ માં લીધો છે તેમ ( જી એસ આર ટી સી)નાં ડ્રાઈવર અને કંડકટરને અન્ય નિગમ કરતા ઓછું વેતન મળે છે અને અન્ય નિગમ માં ફીક્સ કમૅચારીઓને ૧૯૯૫૦ મડે છે અને અમને ૧૬૦૦૦ આપશ્રી સર
@ArvindKejriwal@Gopal_Italia