વિધાર્થીઓ ને ન્યાય આપો
4 દિવસ પછી પરીક્ષા હોવા છતાં સરકાર results જાહેર કર્યું નથી આથી 150000 વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે વારંવાર રજૂઆત બાદ પણ કોઈ જવાબ મળતો નથી વેહેલી તકે results આપવા વિનંતી જેથી વિધાર્થીઓ પોતે તૈયારી કરી શકે
રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનશ્રી રાજીનામું આપે એવી TAT (S) ઉમેદવારોની માંગણી.18 તારીખે Mains પરીક્ષા હોવા છતાં સ્પષ્ટતા નથી અને હજુ સુધી રિઝલ્ટ કે કત ઓફ જાહેર કરેલ નથી, વિદ્યાર્થીઓને માનસિક રીતે તોડીને અમુક નક્કી કરેલ ઉમેદવારોને ફાયદો કરાવવાનો આક્ષેપ. @_NiRaLi_Solanki @hdraval93
@Hasmukhpatelips સાહેબ શ્રી આપના આભારી છીએ પણ દુઃખ એ વાત નું છે. કે અમને ખબર દૂર સુધી સેન્ટર આપ્યા છે. દરેક જિલ્લા માં કૉલેજ કે શાળાઓ હતીજ તો નજીક સેન્ટર આપ્યું હોત તો બધા સારું રીતે પરીક્ષા આપી શકે.તમે પહેલાં 50કિમી કહ્યું ને હવે 300 કિમી દૂર સેન્ટર આપ્યા. હવે જવાનું અને પરત આવતા 3 દીવસ થઈ જાય
@Hasmukhpatelips તલાટી ની પરીક્ષા ના સેન્ટર ખૂબજ દૂર કેવી રીતે થઈ ગયા.. સાહેબ શ્રી આપને તો 45 કિમી ની અંદર આવશે એવું જણાવ્યું હતું . 200 થી 250 કિમી દૂર સેન્ટર
@Hasmukhpatelips ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો 🙏 આપની મહેનત અને વિશ્વાસથી મહેંતુને વિદ્યાર્થિઓ ને સફળતાં મળશે. બસ આવી જ રીતે દરેક આવનારી પરીક્ષા નું આયોજન કરી સફળતા પ્રાપ્ત કરાવવા વિનંતી 🙏 ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી
If ORAL EXAM IS THE ULTIMATUM than I guess Written Exam what everyone have given are of no worth! This cannot be a solely decision. Being students it's for our future and we cannot afford this ORAL Mode of exam
#canceliiteoralexam#Boycottoralexam@harshad5350@iitegandhinagar
Most of the students are not ready to take the oral exam. So how do you take the oral exam of 70 marks for the first time? Plan with the students in mind so that the students can take the exam well and get good result.🙏
#canceliiteoralexam@iitegandhinagar@harshad5350
IITE UNIVERSITY GUJRAT બી.એડ. સેમ ૧ & ૩ ની વાર્ષિક પરીક્ષા અંગે લેવાયેલા નિર્ણય સાથે અસહમત છું.પરીક્ષાનો મુખ્ય હેતુ એ હોય છે કે દરેકનું કોઈ ભેદભાવ વિનાનું મૂલ્યાંકન થાય. પરંતું આ મૌખિક પરીક્ષા માં તેવું થવું એ અશક્ય છે.
#canceloralexam#iitegandhinagar#canceliiteoralexam
જે પરીક્ષા મોડમાં આત્મલક્ષીપણું આવે,સમયનો બગાડ થાય અને સમાન મૂલ્યાંકન ના થાય એવી પરીક્ષાનો શું અર્થ? બધા તાલીમાર્થી ઑફ્લાઇન લેખિત કસોટી દ્વારા મૂલ્યાંકન માટે કહે છે તો યુનિવર્સિટી કયા કારણોથી આ યોગ્ય માંગને અવગણે છે! #canceliiteoralexam@iitegandhinagar@harshad5350@jitu_vaghani
If ORAL EXAM IS THE ULTIMATUM than I guess Written Exam what everyone have given are of no worth!#IITE This cannot be a solely decision. Being students it's for our future and we cannot afford this via ORAL Mode of examination
#canceliiteoralexam#Boycottoralexam
@iitegandhinag
માનનીય સાહેબશ્રી આઈઆઈટીઈમાં ચાલતા બી.એડમાં સેમ1 અને સેમ3 ની એક્ઝામ ઓનલાઇન ઓરલ સાથે લેવાની છે.જેમાં આટલી લાંબી અને મૌખિક પરીક્ષા યોજાય છે જે બિલકુલ યોગ્ય જણાતી નથી. પરીક્ષા લેખીત માં લેવામાં આવે..@harshad5350@jitu_vaghani#canceliiteoralexam