વહીવટીતંત્રમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓએ પણ પોતાની ફરજની બહાર જઈને ઉમેદવારોને મદદ કરવા માટે જે પ્રયાસ કર્યો છે તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર.
मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के पावन अवतरण दिवस रामनवमी की आप सभी को हार्दिक शुभकामनाएं।
त्याग, तपस्या और संयम से परिपूर्ण प्रभु श्री राम का संपूर्ण जीवन हम सभी के लिए अनुकरणीय है।
#जय_श्री_राम#RamNavmi
🙏🏻 🕉️
Thank You Hon'ble Governor Sir for giving your valuable guidance. We are committed to achieve the target of 75 natural farmers per village. @ADevvrat@CMOGuj @Rushikeshmla @CollectorMeh@GujAgriDept@AgriGoI
सरफ़रोशी की तमन्ना
अब हमारे दिल में है,
देखनाहै ज़ोरकितना
बाजूये कातिल में हैं
शहीद भगतसिह,सुखदेवजी और राजगुरु को शहीद दिवस पर शत शत नमन जयहिन्द🙏
शहीदो अमर रहो
#शहीद_दिवस#शहीद_भगतसिह_सुखदेव_राजगुरु#बलिदान_दिवस
Thread 🧵
ફ્રી માં પુસ્તક જોઈએ છે ???
હાલના સમયમાં લોકો પુસ્તકને છોડીને હાથ માં મોબાઈલ વધુ પકડી રહ્યા છે.
હવે ફરી હાથમાં પુસ્તક આવે એ માટે એક સરસ કાર્ય ચાલુ થયું છે "પુસ્તક પરબ યોજના" થકી.
જેમાં પુસ્તકો વિના મૂલ્યે વાંચન માટે આપવામાં આવે છે.
(1/n)
#SD
महाशिवरात्रि के इस पावन पर्व पर भगवान शिव और मां आदिशक्ति की कृपा आप पर बनी रहे, महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं ।। 🙏 🚩
#महाशिवरात्रि_पर्व#Mahashivratri2023
અખંડ ભારત નાં શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજી ની જન્મ જયંતિ નિમિતે લોહ પુરુષ નાં ચરણો મા કોટી કોટી વંદન...
#રાષ્ટ્રીય_એકતા_દિવસ તમામ ને હાર્દિક શુભકામના..#sardarpateljayanti
રાખ કા હર એક કણ
મેરી ગર્મી સે ગતીમાન હૈ
મૈં એક એસા પાગલ હું
જો જેલ મૈ ભી આઝાદ હૈ
-ભગત સિંહ
भारत माता को ग़ुलामी की ज़ंजीरों से मुक्त कराने अपना सर्वोच्च बलिदान देने वाले अमर शहीद ए आजम सरदार #भगत_सिंह जी की जयंती पर कोटि-कोटि नमन
#bhagat_singh
માન.સાહેબ આપના મંત્રાલય સંભાળ્યા બાદ સક્રિય કામગીરી સાથે ટૂંક સમયમાં પંચાયત વિભાગમાં 1700 થી વધુ કર્મચારીઓને પોતાના વતનનો લાભ અપાવી અને આ તમામ બદલીઓ પારદર્શક અને ઝડપી કરવામાં આવી તે બદલ આપશ્રી નો ગ્રામસેવક મહામંડળ ખૂબ ખુબ આભાર માને છે. @CMOGuj@CRPatilKiSena1 @brijeshmeja1
#Please_Don't_Do_This 🙏
આત્મહત્યા કોઈ સમસ્યાનું નિરાકરણ નથી🙏
જીવનની કોઈ પરીક્ષા એવી નથી કે જેમાં હાર થતાં આપણું જીવન ટુંકાવીએ🙏
સમય અને પરિસ્થિતિ ગમે એવી ખરાબ આવે સંઘર્ષ કરતા રહેવું જોઈએ🙏
તમારા પરિવાર માટે તમે પૂરી દુનિયા છો.🙏
તમારી ઉપસ્થિતિ જ ઘણા લોકોનું જીવન હોઈ છે.🙏
કૃષિ ક્ષેત્રમાં અધ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતીમાં નેનો યુરિયા,દવાના છંટકાવના ખર્ચમાં સહાય માટે I-KHEDUT પોર્ટલ પર ઓનલાઇન અરજી 26/08/2022 સુધી કરી શકાય છે.
અરજી કરવા માટે લિંક👇
https://t.co/YzDIywRylm
@ddo_mehsana@RaghavjiPatel@GujAgriDept@DirectorateofA1@Guj_Gramsevak