1)શું આ રીતે યુવાધન સાથે રમત રમવી એ યોગ્ય છે?
2)આ રીતે ભણશે ગુજરાત?
3)તમે 1 sept. ના રોજ ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવાના હતા એ જાહેરાતનું શું નક્કી કર્યું?
4) તમે કેટલાં વાયદા પુરા કર્યા?!
આ ચારેય સવાલના જવાબ આપો તો હું માનું કે કુબેરભાઈ ખરેખર શિક્ષણ મંત્રી છે.
@kuberdindor
વ્યક્તિ પોતાના આત્મસન્માન માટે મળેલ એવોર્ડ પાછો કરે છે.
તમે ગુલામ સમકક્ષ કરાર આધારીત નોકરી માંથી રાજીનામુ આપી જ શકો!
સરકાર ઉમેદવારોની મજબુરીનો લાભ ઉઠાવે છે,
હવે કાયમી મોટી ભરતી નહીં તો લોકસભામાં વોટ નહીં.
#Guj_Govt_Declare_Recruitment
જ્ઞાન સહાયકની વેદના સાંભળો એમ કરીને પોસ્ટ કરવામાં આવેલ વીડિયો શા માટે ડીલીટ કરવામાં આવ્યો?
શું તમે પણ નિષ્પક્ષ પત્રકારિતા છોડી દીધી કે પછી તમારા પર દબાણ આવ્યું?
વાસ્તવમાં જ્ઞાનસહાયક રદ કરી કાયમી શિક્ષકોની
ભરતી ઈચ્છતા હોવ તો પાછી પોસ્ટ મૂકો!
@Zee24Kalak@Janak_Sutariyaa
ધર્મ માટે નહીં પણ સમાજમાં બધા ધર્મમાં એકસૂત્રતા જળવાયએ માટે લડી રહ્યા છે,ધર્મમાં વિવાદ થાય તો ૩ દિવસમાં ઉકેલ આવે છે અહીંયા મહિનાથી અમે રજૂઆત કરી રહ્યા છે છતાં ધ્યાન નથી આપતા!
આ મારું ગુજરાત!
આ શિક્ષક દિને બધા શિક્ષકોને કાયમી ભરતીની સોગાત આપો.
#Guj_Students_Mann_Ki_Baat
શિક્ષકોને શિક્ષકદિન નિમિતે સન્માન આપવાને બદલે ગુજરાત ભાજપ સરકાર શિક્ષકોને રસ્તા ઉપર ઢસડીને શિક્ષકોનું અને સરસ્વતી માતાનું અપમાન કરી રહી છે.
આ આપણાં ગુજરાતની ગરિમાનો પ્રશ્ન છે. ગુજરાતના શિક્ષકોની આ પરિસ્થિતિ યોગ્ય નથી. ભાજપ સરકાર શિક્ષકોનું અપમાન કરવાનું બંધ કરે.
જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં આજ રોજ ધરમપુર ખાતે આદિવાસી સમાજના અગ્રણી શ્રી કલ્પેશભાઈ પટેલની આગેવનીમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી ને સંબોધીને પ્રાંત અધકારીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
#Guj_Students_Mann_Ki_Baat#જ્ઞાન_સહાયક_રદ_કરો