Gpsc હેલ્પ લાઈન નંબર હંમેશા વ્યસ્ત જ આવે છે અને ક્યારેક ઉપાડે તો હેલો હેલો કરીને મ્યુટ કરીને મૂકી દે. શું આ માટે જ હેલ્પ લાઇન નંબર આપવામાં આવે છે? અને ઇ- મેઈલ કરીએ તો રિપ્લાય કરે જ નહીં તો પછી બીજો કોઈ ઉપાય છે ?? @CMOGuj@GPSC_OFFICIAL@Hasmukhpatelips
@devanshijoshi71 આ વીડિયો ને ટેગ કરો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને એટલે એમને પણ ખબર પડે કે વિદ્યાર્થીઓ સરકાર પાસે શું અપેક્ષા રાખી ને બેઠા છે અને એમની સાથે કેવું વર્તન થઈ રહ્યું છે !
વિરોધ કરવાનો હક્ક જ નહિ ? ખરેખર લોકશાહી છે કે કેમ?
@ourvadodara જે નેતાઓને હાલ જ વડોદરાના લોકોએ જાકારો આપ્યો તેજ નેતાઓને સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ કરવાનો સીધો ને સરળ અર્થ ડેમેજ કંટ્રોલ કરવાનો છે એવું લાગી રહ્યું છે..