આણંદ જિલ્લા ખેતીવાડી, બાગાયત, પશુપાલન તથા આત્મા વિભાગના સ્ટાફને પ્રાકૃતિક કૃષિ તાલીમ અંતર્ગત ગામદીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવાં પ્રોત્સાહિત કરવા અંગેની કામગીરી તથા ગાય નિભાવ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતાં વધુમાં વધુ ખેડૂતો અરજી કરે એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
9 મે 2022
પેન્શન ધરણાં કાર્યક્રમ ...ચાલો ગાંધીનગર... 📢ચાલો ગાંધીનગર...📢
ગુજરાત ના વર્ગ 1 થી 4 ના દરેક વિભાગ ના કર્મચારી એક સાથે જોડાશે ધરણાં કાર્યક્રમ માં...👔 "હક ની લડાઇ માં આમંત્રણ ના હોય"
મોટી સંખ્યા માં જોડાવવા આહવાન
@CMOGuj@bprawatNOPRUF@abpasmitatv
9 મે 2022
પેન્શન ધરણાં કાર્યક્રમ ...ચાલો ગાંધીનગર... 📢ચાલો ગાંધીનગર...📢
ગુજરાત ના વર્ગ 1 થી 4 ના દરેક વિભાગ ના કર્મચારી એક સાથે જોડાશે ધરણાં કાર્યક્રમ માં...👔 "હક ની લડાઇ માં આમંત્રણ ના હોય"
મોટી સંખ્યા માં જોડાવવા આહવાન
@CMOGuj@bprawatNOPRUF@abpasmitatv
તાનાશાહી નું વધુ એક ઉદાહરણ
જીગ્નેશ મેવાણીને તાજેતરમાં કોકરાઝાર પીએસ કેસમાં જામીન મળ્યા છે. હવે બારપેટા (આસમ) રોડ પીએસ કેસ નંબર 81/2022 પર બારપેટા જિલ્લા પોલીસ દ્વારા આજ ટ્વિટ માટે તેમની ધરપકડ કરવામાં આવી છે!
તમામ લોકોને વિનંતી કે આપણો સંઘર્ષ યથાવત રાખવો.
માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તથા ગુજરાત ની સંવેદનશીલ સરકાર ગુજરાત પોલીસના ગ્રેડ પે બાબતે સકારાત્મક નિર્ણય ઝડપથી આપી ગુજરાત પોલીસ પ્રત્યે સંવેદના દાખવશે તેવી અપેક્ષા સહ જય હિન્દ જય ભારત.