કુલ રેવન્યુ ના ૧૮ નમૂના માંથી ૧,૨,૩,૪,૫,૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭,૧૮. નમૂના તલાટીકમમંત્રી કામગીરી કરે છે.બાકીના નમૂના-૬,૭અ અને ૮અ કોમ્પ્યુટર રાઈઝ છે.રેવન્યુ તલાટી માત્ર ૧૩૫ડીની નોટીસ અને સરકારનાતુમારો નિકાલ કરે તો એમને ૧૨વર્ષે ૪૪૦૦ અને ત.ક.મંત્રી ને ૨૮૦૦ આ કેવો ન્યાય?
પાટણ જિલ્લાના તમામ તલાટી કમ મંત્રી પરિવારના ભાઈઓ તથા બહેનો ને જણાવવાનું કે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ આપણે આવતીકાલે એટલે કે તારીખ ૨૭/૯/૨૦૨૧ના રોજ સેજા પર હાજર રહી પેનડાઉન કરી કાર્યક્રમ ને સફળ બનાવશું.@GRTMM1@InfoPatan#સમાનકામ_સમાનવેતન_સમાનઅધિકાર
માન @mpamreli સાહેબને પણ ખબર છે કે ગ્રામ્ય લેવેલે તલાટી કમ મંત્રી સરળતાથી ગામલોકો ને ત્વરિત કામ કરી આપે છે. તો સરકારની દરેક યોજનાનો અસરકારક અમલ કરતી કેડર ને અન્યાય શા માટે..?
@GRTMM1@Bhupendrapbjp
@brijeshmeja1
તલાટી કમ મંત્રીઓની કેડરમાં*
આપણે સૌ આ ઘટનાના સાક્ષી છે*
આવો પ્રચંડ જુસ્સો, ઉત્સાહ, ખેલદિલી, નીડરતા, સક્રિયતા, મરજીવા જેવી અડગ, આરપાર લડી લેવાની તમન્ના,
તલાટીઓમા બીજા સાલો કરતા આ વખત સૌથી વધારે છે*
આ વખત તલાટીઓ ઇતિહાસ બદલી ને જ રહેશે એ ચોક્કસ છે 💪
જય સંગઠન*
@PMOIndia@CMOGuj
આવેદનપત્ર
કચેરીના વોટ્સએપ ગ્રુપમાંથી રીમુવ
કાળીપટ્ટી લગાવી ફરજ પર હાજર
પેન ડાઉન
કરવા છતાં સરકારશ્રી દ્વારા સકારાત્મક ઉકેલ કરવામાં ન આવતા તારીખ:૧/૧૦/૨૧ના રોજ તમામ તલાટીશ્રીઓ માસ સી.એલ. મુકી તાલુકા કચેરીમાં દેખાવો કરશે તથા મહેસૂલી,ઓનલાઇન કામગીરી નિકાલ ન આવે ત્યાં સુધી બહિષ્કાર કરશે
કેટ કેટલુ બની ને બેઠો છે આ સાચો સેવક (તલાટી)જજ સાહેબમંત્રી,સિવિલ એંજીનિયર સાહેબ,રજીસ્ટ્રાર સાહેબ,ચાર્ટર અકાઉન્ટર
N D R F નો સદસ્ય,માહિતી અધિકારી
આરોગ્ય કર્મચારી,પોલીસ કર્મચારી,ટ્રાફિક પોલીસ કર્મચારી,છતા પણ ઉપરોક્ત કોઈ એક ના પગાર જેટલો પણ પગાર નથી,ભીખ નથી માંગતા,હક માંગીએ છીએ