મદદ કરવી સરાહનીય છે
સેવાની ભાવના પણ યોગ્ય કહેવાય
આશય તમારો સેવા કરવાનો છે,
તો પછી આ રીતે ફૂડ પેકેટ પર ફોટો છાપીને પોતાનું બ્રાન્ડિંગ કરવાનું યોગ્ય ન કહેવાય ને..!!
'સેવાને સલામ.... પણ તસવીરને જરાય નહીં....'
@Rivaba4BJP@BJP4Gujarat@INCGujarat@hakubhajamnagar@shaktisinhgohil
તા.૩૦/૦૩/૨૦૨૩ ના કલાક ૨૦/૦૦ થી તા.૧૬/૦૫/૨૦૨૩ ના કલાક ૨૪/૦૦ સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં આઈ.પી.એલ ક્રિકેટ મેચની કોઈ પણ વ્યકિત ટિકીટની વ્યાજબી સંખ્યા સિવાય વધુ પ્રમાણમાં સગ્રહ કે કાળા બજારી કરી શકશે નહી તેમજ નિયત કિંમત સિવાય વધુ દરથી ખરીદ કે વેચાણ કરી શકશે નહી 👇
👇એક જાગૃત નાગરિક તરીકે હું આવા કોઈ અંધવિશ્વાસ/અંધશ્રદ્ધા ને સમર્થન કરતો નથી.🙏આપને પણ વિનંતી કરું છું કે આપ બેરોજગાર કે બેકાર જરૂર હસો પણ યાદ રાખજો આપ શિક્ષિત છો, સમજદાર બની આવા ઠગ ભગતથી અને જાહેરાતો થી દુર રહેજો.👍
👉મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના સમયમાં અત્યારે જરૂરિયાત /