@CMOGuj
@VtvGujarat
@divyabhaskar
Thank you Gujarat Government for this type of Development 🙂 Dahod District Limkheda Taluko Chaidiya Village
Tribal area development
@toralkavi જાહેરાત ક્રમાંક:GSSSB/202526/378 GujaratSubordinateService,Class-III
(Group-AandGroupB)CombinedExam-202526 આ જાહેરાત ક્રમાંક ની પરીક્ષા નું અયોજન ક્યારે કરવામાં આવી શકે છે.?
@SachinR83839379@GPSC_OFFICIAL શુભકામનાઓ બધા ને જનરલ ડાયરે પણ ગોળી મારવાનો આદેશ આપી ને પછતાવો થીયો હશે. પણ સાહેબ શ્રી ને તો કઈ મનમાં પણ નથી સાહેબ ને એમ લાગે છે કે છોકરા ઓ જે એક્ઝામ આપવા આપે કોન્સેન્ટ ડિપોઝિટ ફીસ પે કરે છે તે દાન કરે છે GPSC ને સાવ લૂંટ ચલાવી છે તે બંધ કરી દેવી જોઈએ.
@GPSC_OFFICIAL GPSC Exam Postponement Request - 09/08/2026
માનનીય GPSC સાહેબશ્રી,
આવતીકાલે 09-08-2026 ના રોજ GPSCની પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિ તારીખ સમય એકબીજાની ખૂબ નજીક હોવાથી ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિધાર્થીઓ ના હિત માં નિર્ણય લેશો.@Hasmukhpatelips
@GPSC_OFFICIAL BEFORE GPSC declared this 09/08/2026 they are declared this date so please GPSC WE students are requested you change 09/08/2026 this date take another convince date.@Hasmukhpatelips@CMOGuj@Rivaba4BJP
@GPSC_OFFICIAL કેટલા દીવસ થી વિધાર્થીઓ વિનંતીઓ કરી રહ્યાં છે કે date Reschedule karo. હવે કાલે કેટલી exam che a anathi ame tamane mahitgar kariye @Hasmukhpatelips sir SMC,PDCbank,And any Central level ni exam please reschedule this date.
@tank_arvind@Rivaba4BJP@CMOGuj
@GPSC_OFFICIAL SMC ni pan che 09/08/2026 na Roj to GPSC ye thodu vicharvu joiye ke vicharvanu j bandh Kari dhidhu che thotu to koi student na hit ma vicharo game maja Ave bas hali j niklvu che merbani Kari ne date rescheduled kare GPSC.
@Hasmukhpatelips@CMOGuj@Rivaba4BJP
@GPSC_OFFICIAL ૦૯/૦૮/૨૦૨૬ ના રોજ જે ૩૪ વિભાગ ની એક્ઝામ છે તેની date rescheduled કરવા નમ્ર વિનંતી છે.સાહેબ શ્રી ને કારણ એ કે છે કે તે દિવસે અન્ય વિવિધ Governments Exam હોવાથી
કૃપા કરી મેં આટલું કરવા માટે નમ્ર વિનંતી છે આજે સાંજ સુધી જે પણ હોય તે જાણવા આગ્રહ.@Hasmukhpatelips
@deepakrajani123@deepakrajani123 આપ શ્રી ને વિનંતી છે કે @GPSC_OFFICIAL મન પડે એમ નિર્યણ લે છે જેનું જવવિલ્ત ઉદાહરણ છે આવનારી GPSC Prilimary exam જેનું આયોજન GPSC દ્વારા ૦૯/૦૮/૨૦૨૬ ના આયોજન કરવામાં આવ્યું છે તે જ દિવસે અન્ય competitive exams હોવાથી આ એક્ઝામ ની date postponed karva vinti che.
@GPSC_OFFICIAL@Hasmukhpatelips સાહેબ શ્રી જે પ્રિલિમરી એક્ઝામ ૦૯/૦૮/૨૦૨૬ ના રોજ છે. તેની તારીખ બદલી ને આવનારી કોઈ પણ અનુકૂળ તારીખ રાખવામાં આવે એવી નમ્ર વિનંતી છે. કેમ કે તે દિવસે અન્ય એક્ઝામ પણ હોવાથી ઘણા વિધાર્થી ઓ આ તક થી વંચિત ન રહે.
@CollectorDahod@sanghaviharsh@CMOGuj in Dahod District Limkheda block Chaidiya village Ghata Faliyu please take necessary action against those whose is responsible for this condition.
Ghata Faliyu peoples are facing this big problem.
@GPSC_OFFICIAL માનનીય GPSC અધ્યક્ષશ્રી, નમ્ર વિનંતી છે કે સદર પરીક્ષાની તારીખ 09-08-2026 ના બદલે ત્યારપછીની કોઈપણ અનુકૂળ તારીખે રાખવામાં આવે. તે જ દિવસે PDC Bank અને અન્ય વિવિધ Govemnets પરીક્ષા હોવાથી અનેક ઉમેદવારો બંને પરીક્ષામાં હાજરી આપી શકશે નહીં. તેથી આ પછી ની અનુકૂળ તારીખ રાખવામાં આવે
@Vijayma70555375 Phychal mapdant badlava joiye sir
5km na badle 2.5 km pan running karavi sake che ne training ma bhale ne pachi 5km karave dhire dhire