Gujarat News : કોરોના સંક્રમણ સમયે જે આરોગ્ય કર્મચારીઓને સરકારે વોરિયર્સ અને ભગવાનનું બિરૂદ આપ્યું હતું, તે જ આરોગ્ય કર્મચારીઓ હવે પોતાની માગણી માટે લડી રહ્યાં છે ત્યારે ગાંધીનગરની કિલ્લેબંધી કરીને તેમની સાથે મંત્રણા નહીં કરવાનું સરકારનું વલણ સમજી શકાય તેવું નથી. સરકારી કર્મચારીઓ તેમના પ્રાથમિક હક્ક અને અધિકાર માટે સરકારને કરગરી રહ્યાં છે. ત્યારે એક સમયના વોરિયર્સને સરકાર દ્વારા ધક્કે ચડાવવામાં અને દંડા મારવામાં આવી રહ્યા છે.
#Gujarat #GujaratNews #HealthcareWorkers #Protest #GScard #GujaratSamachar
#ટેકનિકલ_પગાર_ધોરણ
ગત હડતાલ બાદ સરકારશ્રી દ્વારા જ રચાયેલી કમિટી દ્વારા અમારી ચારેય કેડરને ટેકનીકલ કેડર ગણી છે તો ટેકનીકલ કેડરનાં લાભથી કેમ વંચિત રાખવામાં આવ્યા છે*?*સરકારશ્રીને નમ્ર વિનંતી છે👏👏 કે આ કમિટી દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય અને અહેવાલના આધારે ઠરાવ કરી આપો.