આજે @ThoWav ખાતે યોજાયેલ સાથી મેન્ટરિંગ ટ્રેનિંગમાં ભાગ લેવા નો અવસર મળ્યો.
આ ટ્રેનિંગ ખુબ જ માહિતીસભર રહી અને આરોગ્ય સેવાઓને વધુ અસરકારક રીતે અમલમાં મુકવા માટે ઉપયોગી જ્ઞાન મળ્યું.
@CMOGuj@prafulpbjp
માનનીય વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યના નાગરિકો ભય, વિલંબ અને પ્રક્રિયાગત અવરોધો વિના તેમની સમસ્યા સરકારના ઉચ્ચતમ સ્તરો સમક્ષ સીધી જ રજૂ કરી શકે તે માટે વર્ષ 2003માં શરૂ કરવામાં આવેલ 'સ્વાગત' પહેલ થકી જનસામાન્યની 99%થી વધારે સમસ્યાઓનું થયું અસરકારક નિવારણ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રામ્ય સ્તર સુધીના વ્યાપ અને નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગ સાથે જનસામાન્ય અને સરકાર વચ્ચે ફરિયાદ નિવારણ માટેના સેતુ સમાન 'સ્વાગત' કાર્યક્રમ બન્યો છે જનવિશ્વાસનું કારણ.
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કરી, તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રજીસ્ટરોની ચકાસણી કરી તેમજ તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj@JayantiRavi@revenuegujarat
વાવ થરાદ જીલ્લાના માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચનાથી પુર વખતે પૂરગ્રસ્ત રહેલ ગામો માં સત્તત ત્રણ દિવસ આરોગ્ય વિભાગ દ્વારા સઘન ફિલ્ડ વર્ક હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી કરવામાં આવી.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ ખાતે અતિવૃષ્ટિ બાદ પાણી ભરાયેલ વિસ્તારમાં મચ્છર માખી કરડવાથી કોઈ બીમારી ના ફેલાય તે માટે ખીમાણા પાદરના આરોગ્ય કર્મચારીશ્રી દિનેશભાઈ આચાર્ય દ્વારા કુલ ૭૫ પરિવારોને મચ્છરદાનીનું વિતરણ કરાયું.
@PMOIndia@CMOGuj@Bhupendrapbjp@InfoGujarat@CollectorBK
આજ રોજ તીર્થગામ આયુષ્માન આરોગ્ય મંદિર તીર્થગામ ની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરવા માં આવી રહ્યું છે અને જે જગ્યા પાણી ભરેલ પડ્યા છે એ જગ્યા નેકસેપ પંપ દ્રારા ડાયફુલૂ બેંજીયરોન 25 ટકા નો છંટકાવ કરવા માં આવ્યો