@Hasmukhpatelips નામ ઉલ્લેખ કર્યા વગર પણ આ વાત થઈ શકતી હતી, પણ તાજેતરમાં આપશ્રી પર લાગેલ જાતિવાદના આરોપોને ખંડન માટે અને આપશ્રીની છબી સાફ સુથરી દેખાડવા માટેનો પબ્લિસિટી સ્ટંટ છે.
@Hasmukhpatelips તમારા management મા જ ભુલ છે(અત્યાર સુધી ખબર નતી પડતી કે આવું કઈ થઈ શકે?).
આગળ આવો જ એક કિસ્સો થયેલો એમાં એક એકેડેમી જોડાયેલી હતી ત્યારે કઈ ન કહ્યું.
અત્યારે તમે non-profit સંસ્થા નું નામ લઈને બદનામ કરો છો? કે ૩-૪ દિવસથી ચાલતા નકામા જાતિવાદ ના મુદ્દાનું damage control કરો છો?
@Hasmukhpatelips સાહેબ શ્રી, GPSC ના મનેગ્મનેટ ની ભૂલ તમે સરદારધામ જેવી સેવા કરનારી સંસ્થા પર ધોળી નાખો આવું ન ચલે , તમે પેનલ મેમ્બર ને પહેલેથી જ જાણ કરેલી હોય કે આવી કોઈ સંસ્થા માં નહીં જવા નું તો આ પ્રશ્ન ઊભો જ નો થાય.
A SAD DAY FOR DEMOCRACY
On 8th day of fast, 61 people doing a Moun Vrat on Ekadashi to #SaveLadakh#SaveHimalayas were forcibly detained.
We were told BNSS 163 (144) prohibitory orders were permanently applied in entire New Delhi district. This I think is against the spirit of the constitution of India aricle 19- freedom of speech & movement.
Firstly continuous application and 2ndly is it 'reasonable' to use it on people fasting peacefully!!!
What do you think. Do please advise in comments.
ANOTHER REJECTION ANOTHER FRUSTRATION
Finally this morning we got this rejection letter for the officially designated place for protests.
If Jantar Mantar is not allowed then please tell us which place is allowed. We want to abide by all laws and still express our grievance in a peaceful way. Why is it so difficult to follow the path of Gandhi in his own country. There must be a way...
#SaveLadakh #SaveHimalayas #SaveGlaciers #6thSchedule #SonamWangchuk #ClimateFast #ClimateMarch
@mayurdulera07 મને નથી લાગતું કે વડોદરાનું પુર જાતિ જોઈને કોઈના ઘરમાં ઘૂસ્યું છે, અને એટલે જ આક્રોશ પણ જાતિ જોઈને આવ્યો એ કહેવું ખોટું હશે. આવા વિષયોમાં જાત ના શોધીએ એટલા માણસ ના બની શકીએ?
નબળો ધણી બૈરી પર શૂરો!
હું રિપોર્ટિંગ માટે સિદ્ધાર્થ બંગલો ગઈ હતી, ત્યાંના લોકોએ અતિશય ગુસ્સામાં ખુબ ગેરવર્તન કર્યું કે તમે મીડિયા વાળા અમે બોલીશું એ કશું બતાવશો નહીં, ભાજપને પ્રશ્ન પૂછતા તમારી ........ થાય છે (અભદ્ર શબ્દો હતા અનેક) જબરદસ્તીથી વિડિયો ડિલીટ કરાવ્યા, મારી પાસે બે રસ્તા હતા, હું કાં તો એ યાદ રાખું કે ગેરવર્તન કર્યું, સ્ત્રી દાક્ષિણ્ય ના જાળવ્યું વગેરે અને કાં તો હું એમની મનોસ્થિતિ સમજુ કે એ શું કામ આવું કરી રહ્યા છે, મેં એમની મનોસ્થિતિ સમજી...
વડોદરાના શાસકો આ નૈતિકતા ચૂક્યા છે, એમનાં પાપે વડોદરામાં પુર આવ્યું, લોકોનો આક્રોશ સ્વાભાવિક હતો અને મોટાભાગના લોકોને ખબર હતી કે આ બધું ટેમ્પરરી છે, જે જનતા મીડિયા પર બૂમો પાડે છે એ જ આટલા વર્ષોથી ભાજપને વોટ આપે છે, વડોદરાના વાઇરલ વીડિયોમાં મનીષા વકીલ માટે જે ગંદા ઈશારા થયા એ અભદ્ર અને અયોગ્ય હતા પણ આ સમય તમારી સત્તા કે તાકાત બતાડી દેવાનો નહીં પણ એ સમજવાનો હતો કે જેમણે માથે બેસાડ્યા એ આવું વર્તન કેમ કરી રહ્યા છે!
પણ કમનસીબે... Absolute Power Corrupts Absolutely... એ નાગરિક પર કેસ કરવાની જગ્યાએ આત્મમંથન થવું જોઈતું હતું,
દબાણ દૂર કરીને 56 ની છાતી બતાવી શકાઈ હોત,
ભ્રષ્ટાચારીઓને પકડીને તમારી તાકાત બતાવી શક્યા હોત...
પણ નબળો ધણી બૈરી પર શૂરો!
The result of advertisement no. 213,215,216,217/202324 as ordered by court on 05/08/2024 should have been declared till now but the board has not published it yet and has no valid reason for the delay.
#GSSSB#awaitingresolution
આ બધી એકેડેમી વાળા નો બહિષ્કાર કરો આ લોકો જરૂર સમયે વિદ્યાર્થીઓ ને ક્યારે મદદે નહિ આવ્યા..ખાલી લૂંટ ચલાવે હૈ પણ પુછાતું કઈ સે જ નહિ..
@Jamawat3
@Chaudha83801716
@deepakrajani123