ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની પડતર માંગણીને સરકાર સમક્ષ રજુ કરી ઉકેલ લાવવા આજરોજ વલસાડ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા માન. જીતુભાઇ ચૌધરી સાહેબશ્રી માન. મંત્રીશ્રી કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ ગુજરાત સરકારશ્રીને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી.@TcmValsad@kapradaTcm@GRTMM1
તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની સંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે...@brijeshmeja1 @surattalati@GRTMM1@CMOGujarat@CRPaatil