મોંઘવારી દર વર્ષે વધે છે પણ ગુજરાતમાં મોંઘવારી અમુક ચોક્કસ વર્ગને જ નડે છે જેમકે નેતાઓ,મંત્રીઓ અને ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને કારણકે તે બધાને મોંઘવારી ભથ્થું મળે છે જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓને ૫ વર્ષ સુધી કોઈ પણ મોંઘવારી નડતી નથી 🤐🤫🫣
છે ને બાકી વિચારવા જેવી બાબત.🧐
ફિક્સ પેના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી માત્ર તારીખો જ મળતી રહી છે, ન્યાય નહીં!
2012થી 2026 સુધીની આ લાંબી કાનૂની લડાઈ એક જ સવાલ પૂછે છે — આખરે ન્યાય ક્યારે મળશે?
શું ફિક્સ પગારના કર્મચારીઓને મળશે ન્યાય કે મળશે ફક્ત તારીખ પે તારીખ ?
#Fixpay#Remove_Fixpay_in_Gujarat
સરકારશ્રીને અભિનંદન! 🎉
મોંઘવારીમાં તો દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે.
બસ એક જ ક્ષેત્રમાં સરકારની નીતિ અડગ છે… ફિક્સ પગાર! 😏
મોંઘવારી વધે એ વિકાસ, પણ કર્મચારીનો પગાર વધે એમાં શું મુશ્કેલી છે સાહેબ?
@CMOGuj#Remove_Fixpay_in_gujarat
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
દૂધ, ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. મોંઘવારી બધાને નડે છે, તો ફિક્સ પગારના કર્મચારીઓને કેમ નહીં?
@Bhupendrapbjp સાહેબ, ફિક્સ પગારના કર્મચારીઓ પણ માણસ જ છે. થોડી સંવેદના બચી હોય તો દાખવો 🥹
@sanghaviharsh#GenZ_Against_Fixpay_Gujarat
શાકભાજીના ભાવ દર અઠવાડિયે અપડેટ થાય છે… 🥦
પેટ્રોલના ભાવ વારંવાર બદલાય છે… ⛽
ઘરભાડું દર વર્ષે વધે છે… 🏠
પણ સાહેબ, ફક્ત ફિક્સ પે કર્મચારીના પગારનું જ સોફ્ટવેર વર્ષોથી અટકી ગયું છે!
સ્ક્રીન પર એક જ મેસેજ આવે છે…
'NO UPDATE AVAILABLE' 😂💔
#GenZ_Against_Fixpay_Gujarat