અમુક વ્યક્તિઓ ને એવી ગ્રંથિ બંધાય ગઈ હોય છે કે અમે આટલું દુઃખ સહન કરીને આવ્યા એટલે નવા આવે તેમને પણ આ પરિસ્થિતિ માંથી નીકળવું જ પડે ઘણા એવા છે જેમને બીજાનું કઈક સારું થાય તો પોતાને પેટમાં દુખે અલા ભાઈ તમારા ઘરે થી થોડું માંગીએ છીએ કોઈનું ભલું ના કરી શકો તો કંઈ નહિ શાંતિ થી બેસો.
ગુજરાત રાજ્યના ફૂલ પગારદારો, રાજનેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ બધાને મોંઘવારી નડે છે જ્યારે રાજ્યના ફીક્સ પગારધારકો ને કોઈ જ મોંઘવારી ૫ વર્ષ સુધી નડતી નથી આવું ગુજરાત સરકાર નું માનવું છે.
ગુજરાતમાં ફીક્સ પગારની નીતિ ક્યારે દૂર થશે ?
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@CMOGuj
We want justice for our rites 4200 gp ,
In only Gujarat iti supervisor instructor work with minimum grade pay , but work with skillindia, dget , apprentice act, many other national norms, government of Gujarat ignore national guidelines for our scale #4200_itigradepay@CMOGuj
#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj
#4200_itigradepay
શોધે છે આઈ.ટી.આઈ ના કર્મચારીઓ દરરોજ ગુજરાતના યુવાનો માટે રોજગારી ની તકો....
કયારેક પુછો તો ખરા કે,
આ કર્મચારીઓ ને 4200 ગ્રેડ પે નો હક્ક ક્યારે મળશે???