#GUVNLCOMPANYCHANGE
Give the opportunity to 3200 employees to work in the homeland
Districts transfer in all departments of the gujarat govt.
So why not only in 4 companies of energy department (PG,DG,UG,MG). @GuvnlCompany @PMOIndia@Mittal4Nomads@dave_janak@KanuDesai180
@CRPaatil@Bhupendrapbjp 3200 કર્મચારીઓને વતનમાં નોકરી કરવાની તક આપો રાજ્યના બધા ખાતામાં જિલ્લા બદલી થાય છે તો માત્ર ઊર્જા વિભાગની જ 4 કંપની (PG,DG,UG,MG)માં જ શા માટે નહીં
GEBમાં કંપની ચેન્જની પોલિસી લાવવા અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
@KanuDesai180 GEBની એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર ના થઇ શકવાના નિયમને લીધે 3200 જેટલા કર્મચારીઓ પોતાના વતન પરિવારથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 200 થી 500 કિલોમીટર દુર છે તો
GEBમાં કંપની ચેન્જની પોલિસી અમલમાં લાવવા માટે અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
@CRPaatil@Bhupendrapbjp
@CMOGuj ઊર્જા મંત્રાલય દ્વારા એન્યુએલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડીસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝમાં રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓ UG,MG,DG&PGદર વર્ષે “એ પ્લસ” રેટિંગ મેળવી સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે
પરંતુ આ કર્મચારીઓના કંપની ટ્રાન્સફર નું નિરાકરણ ક્યારે આવશે ?
@Deshpremi_Gujju@KanuDesai180#GEBCompanyChange
Give the opportunity to 3200 employees to work in the homeland
Districts transfer in all departments of the gujarat govt.
So why not only in 4 companies of energy department (PG, DG, UG, MG)
Immediate implementation of company change policy in GEB