સરકાર #VCE ની માગણી નય સ્વી��ારે તો જેટલા vce બીજેપી માં છે, તેવો રાજીનામા આપી દેજો નાના એવા ગામડાં નો vce સરકાર વિરુદ્ધ પ્રચાર ના કરે એનું ધ્યાન આપજો vce નું માન ગામડાં માં કેટલું હોય તે #ભાજપ જાણે સે ખાસ મારા મોરબી ના vce ભાયો
@PatilOffice @VCEGUJARATSTATE
આ સરકાર માં ૧૭ વર્ષ વેસ્ટ કારીયા vce માટે કય ના વિચારીયું તો ૫ વર્ષ કેજરીવાલ પર વિશ્વાસ મુકવો જોવે કે નાય સુ કેવું થાય બધા VCE મિત્રો નું????
@VCEGUJARATSTATE@AAPGujarat
#EGram#VCE ने १६ सालो से @BJP4Gujarat पर भरोसा किया लेकिन आखिर में क्या मिला हर बार तानाशाही वाले लिखे निकाल देने के ऑर्डर।अब तो @AAPGujarat/@INCGujarat ही सबकी मसीहा बन सकती है। आखिर जो सरकार #VCE की मांगे पूरी करेगा उसी को सपोर्ट किया जाएगा।
जय जय गर���ि गुजरात
@CRPaatil @CMOGuj
@brijeshmeja1 મ��રબી આપેલું વચન ભૂલી ગયા સાહેબ ?
વી.સી.ઇ ગ્રામ્ય કક્ષાએ બધા થી વધારે જોડાયેલો આસાર સહિતા લાગુ ના પ��ે તેવી રીતે જોડાયેલો છે .
ઉઠલભાથલ કાઈ ને કાઈ કરી શકે છે એટલે સાહેબ નમ્ર વિનંતી વી.સી.ઇ ને પગાર ની જાહેરાત કરી દિયો
ગ્રામ પંચાયતના માધ્યમથી ગામડાના નિરક્ષર, ભોળા અને મહેનતું લોકોની સેવા કરતા VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિ���્યોર) ની પડતર માંગણીઓ સંદર્ભે ભાજપ સરકારે નિરાકરણ લાવવું જોઈએ.
ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રેક્ટ વગેરે જેવા નામો આપીને ભાજપ ક્યાં સુધી મહેનતું યુવાનોનું શોષણ કરશે?
તારીખ પે તારીખ બસ આજ સરકાર કરે છે ૧૭ વર્ષ થી વિસિઈ ને મલ્યું સુ તારીખ અમે અમારા હક ની લડાઈ લડીએ છિએ કામ મુજબ વળતર માંગીએ પણ મલે સુ તારીખ @brijeshmeja1 @PatilOffice@CMOGuj@Bhupendrapbjp@VCEGUJARATSTATE