@Vipul02Sojitra@AKRAKESHIAS1 ખરેખર ઘણા પરીક્ષાર્થી આ મુદ્દા માં ગુચવણ અનુભવી હતી એટલે બન્ને રીતે ટાઇપ કરેલ હોય તો બન્ને સાચા કેહવાય એટલે બન્ને રીતે ટાઇપ કરનાર ને માર્ક મળવા જોઈએ
@Vipul02Sojitra@AKRAKESHIAS1 ઘણા પરીક્ષાર્થી ઓએ આ મૂંઝવણ અંગે સુપરવાઈઝરને આ પ્રશ્ન પૂછેલ કે એક્સેલમાં રો અને કોલમ નંબર ટાઈપ કરવું કે નહિ તો કોઈ ક્લાસ માં ટાઈપ કરવાનું જણાવેલ તો કોઈ ક્લાસમાં ટાઈપ કરવું જરૂરી નથી તેમ સુપરવાઈઝરે જણાવેલ હતું.
તેથી આ કિસ્સા મુજબ બંનેને માર્ક મળવા જોઈએ
તમામ લોકો કામ કરે છે. નેતા, અધિકારી, કર્મચારી તો પછી બધા માટે સરકારી નીતિઓ કેમ જુદી જુદી તમામને કરારનો સમયગાળો, ભથા અને પગાર સરખા મળે એ જરૂરી છે. જૂના કર્મચારીઓ માફક પેંશન આપવું જોઈએ. સરકારે તાકાત કરી ops લાગુ કરવું. તો સરકાર માં કરેલા કામને ન્યાય મળશે
#restore_ops_gogujarat