Due to non-taking of departmental examinations on time and delay in results,questions like regular appointments,promotions,higher pay scales etc have arisen to most of the employees. Which can be resolved by announcing the result of departmental examination quickly. @AKRAKESHIAS1
કેવા હોનહાર માણસો છે ગુજરાતમાં ખરેખર આવા #ધુરંધર_લોકોનું વિશેષ એવોર્ડ આપી સન્માન કરવું જોઈએ.
(🏆એવોર્ડ્ નું નામ સજેશન કરી શકો છો)
📢કોઈને માર્કસ ગણવાની ઈચ્છા થાય તો ગણીને જવાબ આપજો
એક વાત હજી કહું આનો સગોભાઈ પણ આ જ પરીક્ષામાં આટલી જ હોનહાર રીતે પાસ છે(શોધવાની જવાબદારી તમારી😕)
યુવા શિક્ષણ મંત્રી શ્રી @jitu_vaghani સાહેબ આવ્યા પછી
#શિક્ષક ને 100%બદલી કેમ્પ ,#વતન શબ્દ દૂર કર્યો #વિદ્યાસહાયક શિક્ષક મિત્રો નો 10વર્ષ નો બોન્ડ 5વર્ષ કર્યો છતા પણ આ #શિક્ષક ની નજર #બેરોજગાર ઉમેદવાર નોકરી લાગે એવી ભરતી #વિદ્યાસહાયક ઉપર છે તો આવા શિક્ષક ને ને શુ કેવું ભક્ષક કે?