એકવાત તો નક્કી છે સરકારી કર્મચારી માટે ગુજરાત #પ્રયોગશાળા થી વિશેષ કંઈ નથી...
સરકાર હવે કર્મચારીઓ પ્રત્યે
#No_Work_No_Pay દિશામાં આગળ વધી રહી છે...
તાજેતરમા જ કોરોના મહામારીમાં જે હેલ્થ વર્કસને કોરોના વોરિયર તરીકે સન્માનિત કર્યા હતા અને આજે તે પૈકી #ફાર્માસીસ્ટ સંવર્ગના કર્મચારીઓને વેક્સીન એન્ટ્રીનો બેકલોગ પૂર્ણ ન થાય તો પગાર ન કરવા નો આદેશ કરાયો...
સંવેદનશીલતા તમામ કર્મચારીઓ પ્રત્યે હોવી જોઈએ કર્મચારીના વેતન અટકાવવાથી તેનો આખો પરિવાર તેની સજા ભોગવે છે અને કોઈ પણ કર્મચારીનો પગાર રોકવો નિવારણ ના હોઈ શકે.
અધિકારીઓ સરકારની ગુડ લિસ્ટમા રહેવા(વાહલા થવા) પોતાનાં નીચેના કર્મચારીઓને આગળ ધર�� મનઘડત આદેશોનો અમલ કરાવતા હોય છે.
ફરજ પર રહીને મહેનતાણું ચૂકવવામાં ન આવતું હોય એવી કામગીરી નો બહિષ્કાર કર્યો તો ફરજ પરની કામગીરી નો પગાર કાપશો???
અમો કોઈ પણ કર્મચારીના વેતન અટકાવવાના મનઘડત નિર્ણયને સખત શબ્દોમા વખોડીએ છીએ.
#મોદીજી_ફાર્માસીસ્ટને_સાંભળો
#justice_for_goverment_pharmacist
@CMOGuj
@Bhupendrapbjp
@irushikeshpatel
@mdnhmgujarat
@RemyaMohanIAS
@pmbjppmbi
@GSPC_Gujarat