આમ આદમી પક્ષના ધારાસભ્ય માટે શરમજનક છે કે મામલતદારને પણ સાહેબ કહીને સંબોધે છે. તેઓ વિધાનસભાના સભ્ય છે અને મામલતદારનો પગાર વિધાનસભા મંજૂર કરે છે. ને કલેકટરનો જન્મ દિવસ તેમની કચેરીમાં નિયમો વિરૂદ્ધ ઉજવે છે. same @ArvindKejriwal@AAPGujarat@isudan_gadhvi@SanjayAzadSln
@YAJadeja દેશ નવ યુવાન ને હવે દેશ ની સાંસદ અને વિધાનસભા અને સ્થાનિક ચૂંટણી માં જ વિરોધ એકઠા થઇ ને કરવો જોઈએ તોજ વિદ્યાર્થીઓ સાથે સ્થાનીક જનતા ની આંખો ઉઘડસે
#અગ્નિ_વીર બાદ "જાહેરાત પાર્ટીનું" નવું નજરાણું આવે તો નક્કી નહીં...
"રેલવે_વીર"
"બેન્ક_વીર"
"શિક્ષક_વીર"
"પોલીસ_વીર"
"ક્લાર્ક_વીર"
"બિન સચિવાલય_વીર"
આ બધામાં ખાસ જરૂર છે "#સદન_વીર" ની
MLA MP ની લાયકાતો અને ધારા ધોરણ નક્કી કરવામાં આવે..
2 વર્ષ ની સેવા બાદ નિવૃત
પેન્શન પણ બંધ
ગ્રામસેવકની ભરતી માટેની પરીક્ષામાં જે ગંભીર ત્રુટીઓ સામે આવી છે તેમાં માનનીય @brijeshmeja1 સાહેબ તમે વિદ્યાર્થીઓનું હિત નથી ઇચ્છી રહયા?
મૌન તોડો અને #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો , અને ફરીથી પારદર્શિતાથી સિલેબસ મુજબ પરીક્ષા લ્યો. સ્પષ્ટ વાત હોવા છતાં તમે મૌન છો એ દુઃખની વાત.
પહેલા OMR sheet ડાઉનલોડ કરવા માટે જન્મતારીખ નાખવાની હતી જ નહી પરંતુ પરીક્ષા સંદર્ભે ઘણીબધી ક્ષતીઓ બહાર આવતા સરકારે હવે પોતાની વેબસાઈટ ઉપર જન્મ તારીખનો પેચ મારીને OMR sheet મુકી છે. નક્કી દાળમાં કઇંક કાળુ છે@drmanishdoshi @inc_manharpatel @devanshijoshi71#ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો
પહેલા OMR sheet ડાઉનલોડ કરવા માટે જન્મતારીખ નાખવાની હતી જ નહી પરંતુ પરીક્ષા સંદર્ભે ઘણીબધી ક્ષતીઓ બહાર આવતા સરકારે હવે પોતાની વેબસાઈટ ઉપર જન્મ તારીખનો પેચ મારીને OMR sheet મુકી છે. નક્કી દાળમાં કઇંક કાળુ છે.@golanihemant@VtvGujarati@sandeshnews#ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો
ગ્રામસેવકની પરીક્ષામાં ઉચ્ચ ડીગ્રીઓના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો પુછીને સરકારે ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય જ કર્યો છે. આ પરીક્ષા થી વિદ્યાર્થીઓનું માનસિક મનોબળ તૂટ્યું છે. સરકાર તાત્કાલિક ધોરણે #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો@devanshijoshi71@golanihemant@sandeshnews
#BRSનીપરિક્ષારદકરો BRSના વિધાર્થીઓ સાથે અન્યાય કરીને આજે ખુબજ ખુશ છે. એમના થોડાક નામ વ્યક્તિઓ ના ધંધા સાચવવા માટે ગરીબ વિધાર્થીઓ ના પેટ ઉપર પાટુ માર્યું છે.6 મહિના ની મહેનત પાણી ગઇ. @chiragamin09 @cyssnational @VijayTh80923013 @GujaratFirst@devanshijoshi71@AvadhChaudhari