@WSDGujarat Congratulations!🎉
Similarly we are eagerly waiting for a good decision for fixed pay employees (salary hike) at the earliest.
Respected sir @Dwivedi_D
@Dwivedi_D સ��હેબ, માત્ર તમારી પાસે અમને આશા છે કે તમે પાણી પુરવઠા બોર્ડ મા નવી નિમણુંક પામેલા સિનિયર અને જુનિયર કારકુન ની વ્યથા સમજી અમને પ�� અન્ય સરકારી કર્મચારી ની સમક્ષ ફિક્સ પગારમાં સુધારા નો લાભ આપશો.
સાહેબશ્રી આપણે નમ્ર વિનંતી છે કે હાલ માં ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની ભરતી થઇ છે આપને વિનંતી છે કે તેમના ફિક્સ પે માં નવા સુધારાનો અમલ દિવાળી 2023 પેહલા થાય તેવી નમ્ર વિનંતી છે.
@Dwivedi_D
વેઇટિંગ લીસ્ટથી જ જગ્યા પૂરેપૂરી ભરાઈ શકે છે. 1.5 ગણા બોલાવીને કેમ વિદ્યાર્થીઓને એક આશા સાથે બાંધી રાખો છો ? જો જગ્યા પૂરેપુરી ભરી જ ના શકાતી હોય તો 1.5 ગણા નહીં પણ 10 ગણા બોલાવો તો પણ કોઈ અર્થ રહેતો જ નથી.
@Bhupendrapbjp@AKRAKESHIAS1@rohitkumarmali@YAJadeja@CMOGuj
Public pn gajab ni 6e ho ! Modi saheb ni reli ma kejrival na nara lage ane kejrival saheb ni reli ma Modi saheb na nara lage ! 😂😂😂🤣 Bhai karna kya chahte ho ?🤣
હજુ #બિનસચિવાલય#PSI અને અન્ય ભરતીના પરીણામ આવ્યા નથી ત્યાં #LRD માં Withdraw નો સમય પણ પૂર્ણ થયો
દરેક ભરતીમાં ક��મન ઉમેદવાર છે એમાં તમે #waiting તો રાખેલ નથી અને એમના હક માટે લડે તો એમને સાંભળવાને બદલે અટકાયત કરવાની?
20%પ્રતીક્ષા યાદી રાખવામાં આવે જેથી હકદારને એનો હક મળી રહે
4 year completed of Bin-Sachivaly (Advt.150) but there is no any update of eligibility list, Department Selection and When Candidates will be get their Appointment Letter..
Please @AKRAKESHIAS1 give update of Bin-Sachivaly ( Advt. 150)
#Bin_150_Order_Department_selection
નહીં, તો ક્યાં છે ચમરબંધી ?
👉કેટલા ચમરબંધી ને સજા કરી ?
👉તમારા જ મળતિયા પેપરલિકેજ માં સંડોવાયેલા હતા તે કેમ આજે બહાર ફરી રહિયા છે ?
👉૧૨-૧૨ પરીક્ષાના પેપર ફૂટ્યા ક્યાં #અધિકારી ને સજા થઈ ?
👉રાજકીય નિમણુંક ની જ પડી છે,આ કકળતી આંતરડી નું શું ?
#Declare_150_Eligible_List
આજરોજ #બિન_સચિવાલય ૪ વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં 😡અમંગળ પ્રવેશ
ગુજરાતના યુવાનો અને એના પરિવાર કકળતી આંતરડી એ આંધળી બહેરી મૂંગી સરકાર ને પૂછી રહિયા છે👇
👉શું ચૂંટણીજીવી સત્તાપક્ષ ને ફક્ત રાજક��ય ભરતી માં જ રસ છે સરકારી ભરતી માં નહી?
👉તમે એવું કહેતા, કોઈ #ચમરબંધી ને છોડીશું