Happiest birthday dearest Mehul @mehullakhani 😊
An infinite source of energy & fighting spirit for me
and a live power house for everyone connected with him 🤗
God bless you bhai 🙏
सम्पूर्ण जीवन विकास की पंक्ति में खड़े अंतिम व्यक्ति को पंक्ति में खड़े प्रथम व्यक्ति के समक्ष लाने के लिए समर्पित करने वाले महान चिंतक व तपस्वी आदरणीय पं दीनदयाल उपाध्याय जी की जन्म जयंती पर उन्हें शत् - शत् नमन ।
મહેસાણા ખાતે પ્રધાનમંત્રી મોદી સાહેબ નાં જન્મ દિવસ નિમિતે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવેલ જેમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ સાસંદ નટુજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખશ્રી જસુભાઈ પટેલ તથા વિવિધ સંગઠન નાં આગેવાનો એ હાજરી આપેલ.
#NarendraModi71Birthday#NarendraModi
મારા મતવિસ્તારના વસ્ત્રાપુર ખાતે સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજીત “વસ્ત્રાપુરના મહાગણપતિ” ગણેશ મહોત્સવ ખાતે ભગવાન શ્રી ગણેશજીની આરતી તથા દર્શનનો લાભ લીધો હતો.
CM Shri @Bhupendrapbjp held a high-level review meeting at Rajkot Collectorate on the flood-like situation in Rajkot city and rural areas of the district and gave necessary instructions to the administration for the necessary measures.
स्वतंत्र भारत की राष्ट्रभाषा के प्रश्न पर 14 सितम्बर 1949 को काफी विचार-विमर्श के बाद यह निर्णय लिया गया
संघ की राष्ट्रभाषा हिन्दी और लिपि देवनागरी होगी।
इसी दिन हिन्दी के मूर्धन्य साहित्यकार व्यौहार राजेन्द्र सिंहा का 50वाँ जन्मदिन था, इस कारण इस दिन को श्रेष्ठ माना गया था।
Congratulations to Bhupendra Bhai on taking oath as CM of Gujarat. I have known him for years and have seen his exemplary work, be it in the BJP Organisation or in civic administration and community service. He will certainly enrich Gujarat’s growth trajectory. @Bhupendrapbjp
During his five years as CM, Vijay Rupani Ji has undertaken many people-friendly measures. He worked tirelessly for all sections of society. I am certain he will continue to contribute to public service in the times to come. @vijayrupanibjp
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી @Bhupendrapbjp જીને હાર્દિક અભિનંદન.
મને વિશ્વાસ છે કે @narendramodi જીના નેતૃત્વ હેઠળ તમે રાજ્યના ગરીબો, ખેડૂતો અને વંચિત વર્ગના કલ્યાણ માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરીને ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જશો.
श्री @Bhupendrapbjp जी को गुजरात के मुख्यमंत्री पद की शपथ लेने पर हार्दिक बधाई।
मुझे विश्वास है कि @narendramodi जी के नेतृत्व में आप प्रदेश के गरीब, किसान व वंचित वर्ग के कल्याण हेतु पूरी निष्ठा व समर्पण से कार्य करते हुए गुजरात की विकासयात्रा को नित नई ऊँचाइयों पर ले जाएंगे।
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા કેન્દ્ર દ્રારા અમદાવાદ જિલ્લામાં આઝાદીનો અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત જિલ્લામાં આઝાદી અપાવનાર ક્રાંતિકારી યુવાનો ઉપર નિબંધ સ્પર્ધા નું આયોજન કરીને નંબર લાવનાર વિદ્યાર્થીઓ ને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. #SVGRYB
@svykmeh વિસનગર દ્વારા શક્તિપથ'સ્ત્રી જીવનની દિશા' કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રખ્યાત વક્તા #કાજલ_ઓઝા_વૈદ્ય દ્વારા બહેનોના મનની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપીકાબેન,પાર્ટી ના પદાધિકારી,શ્રેષ્ઠી બહેનો ઉપસ્થિત રહ્યા