માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની થશે ભરતી. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવ��રો માંથી થશે પસંદગી. ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. પ્રાથમિક શિક્ષકોની ભરતી ના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે